________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં સામાન્ય યત્વ અને વિશેષ યત્વ સ્વભાવ રહેલે હાવાથી જ સર્વ જીવોને સર્ચ આવરણના અભાવમાં દેશ કાલના આંતરા વિના જ જ્ઞાન થાય છે, માટે સર્વ પદાર્થોમાં સામાન્ય સેવ તથા વિશેષ યત્વ વિગેરે સ્વભાવે રહેલા છે એમ સર્વ દર્શન પથવાદીઓએ સ્વીકાર કર્યો છે, માટે સર્વ શુદ્ધ બુદ્ધિવંત મુમુક્ષુઓએ અવશ્ય સ્વીકારવું જોઈએ. ૪૩૬
હવે એ વાત સંકેલતા જણાવે છે:अतोऽयं ज्ञस्वभावत्वात, सर्वज्ञः स्यान्नियोगतः। नान्यथा इत्वमस्येति, सूक्ष्मबुध्ध्या निरूप्यताम् ॥४३७१
અર્થ–આમ આત્મા જ્ઞાન સ્વભાવવત હોવાથી ભવિતત્રતા મેગે સર્વજ્ઞ થવેજ જોઈએ, જે તેમ શરવભાવ ન હોય તો તે આત્માનું સ્વરૂપ જે કહેવાય છે તે મિસ્યા માનવું પડે છે. માટે હે પંડિત! તમે સૂક્ષમ બુદ્ધિને ઉપયાગ કરીને વિચાર કરશે ૪૩૭
વિવેચન–આમ આત્મા જ્ઞસ્વભાવવા હોવાથી વિશેષ પદાર્થોને સાક્ષાત બંધ કરે છે. તે જ્ઞસ્વભાને જ્યાં સુધી પૂર્ણ વિકાશ ન થયા હોય ત્યાં લગી આવરણોથી
સ્વભાવ અ૫ હોવાથી આ૫ મર્યાદાવાલા જ્ઞાનવાલા હોય છે, અને સર્વ આવરણે નષ્ટ થતા સર્વ સેય સ્વભાવવાલા પદાર્થો છે તેના જ્ઞાતા-સર્વ અવશ્ય થાય છે, તે નિશ્ચયથી તેવી ભવિતવ્યતાને જ થાય છે. તેમાં જે આવરણ રૂપ પ્રતિબંધક હોય-જ્યાં લગી સર્વ કમને નાશ ન થયે હોય ત્યાં લગી સર્વજ્ઞતા પ્રગટ થતી નથી. આવરણ
For Private And Personal Use Only