________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૪
સવ પરિણામે। આ કેવળજ્ઞાની ભગવતા જાણે છે અને દેખે છે. આ વાત ન્યાય અને યુક્તિથી સહ્ય સિદ્ધ થાય છે, તે માટે કહ્યું છે કે
यो यः सामान्यज्ञानविषयोऽर्थः स स कस्यचित् प्रत्यक्षो भवति यथा धूमादनुमीयमानोऽग्निः । सामान्यज्ञानविषयाश्च सर्वे भावाः तस्मात्ते कस्यचित्प्रत्यक्षा अपि स्युरिति ।।" જે જે પદાર્થોં સામાન્ય જ્ઞાનરૂપ અર્થાવગ્રહમાં વિષયભૂત થઈને પ્રત્યક્ષ થાય છે, જેમકે ધૂમના દેખવાથી અગ્નિનું અનુમાન થાય છે, તેવી જ રીતે સામાન્ય જ્ઞાનના વિષયક સ` ભાવ પદાર્થો છે. એટલે તેમનુ સામાન્ય જ્ઞાન પ્રતિબંધ કના અભાવ જેટલા અંશે હોય તેટલા મશે થાય છે, અને તેથી વિશેષ જ્ઞાન અપાય રૂપ થાય છે તે જ્ઞાનથી એટલે ઈંદ્રિય તથા મનેાજ્ઞાન વડે કોઈને ક્ષયાપશમ પ્રમાણે તે તે જ્ઞાનવર્ડ વસ્તુઓ પ્રત્યક્ષ થાય છે, તેવીજ રીતે સર્વ વિષયે સામાન્ય જ્ઞાનથી આ કાંઇક છે તેવા આકારે પ્રત્યક્ષ થાય છે, તેવી રીતે જેઓને સર્વ આવરણા જ્ઞાન દર્શન ઉપરના સથા ક્ષય થયા હોય તેવા કોઈ પણ વિશેષ આત્માને સર્વ પદાર્થો ભૂત, ભાવી, વર્તમાન કાલ સંબ ંધી હાય, બહુજ નજીક હાય, બહુ દુર હાય, કાઇ પણ ક્ષેત્રમાં ગુપ્ત હોય તેવા પણ સર્વ ભાવાને પ્રત્યક્ષ દેખે છે તે કેવળજ્ઞાન કહે વાય છે. ૪૩૫
ફરીને તે વાતને વિવેચન કરીને જણાવે છે— सामान्यवद्विशेषाणां स्वभावो ज्ञेयभावतः । ज्ञायते सच साक्षवाद्, विना विज्ञायते कथम् ॥ ४३६॥
For Private And Personal Use Only