________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૩
છે અને
માર, વ્યય, સિર થતી હોવાથી ત્વભાવે
અર્થ–સર્વત્ર સર્વ પદાર્થોનું સામાન્ય ભાવથી જ્ઞાન થાય છે, તે યત્વનું વિશેષત્વ ભાવનું પણ જ્ઞાન એજ ન્યાયથી સિદ્ધ થાય છે. તે વાત બરાબર ઘટે છે. ૪૩૫
વિવેચન-સર્વત્ર એટલે સર્વ સ્થાને દૂર રહેલા કે નજીક રહેલા, તેમજ કાલથી પૂર્વના અનાદિ કાલમાં થયેલા, ભવિષ્યમાં અનંતકાલ સુધી થનારા સર્વ પદાર્થોમાં જ્ઞાતાની શક્તિની ગ્યતા અનુસાર સર્વ પદાર્થો કે જે જીવ વા અજીવ સ્વરૂપે છે, તેનું સાધારણ ભાવે સામાન્યરૂપે, અર્થીવગ્રહ આદિપે જ્ઞાન થતું હેવાથી યત્વભાવે અવશ્ય સિદ્ધ થાય છે. તેવી સિદ્ધિ થતી હોવાથી દરેક પદાર્થ નિશ્ચયથી ઉત્પાદ, વ્યય, ધૃવત્વરૂપે યુક્ત હેવાથી ઘટપટાદિક પદાર્થોનું વિશેષ પ્રકારનું અપાય, ધારણારૂપ જ્ઞાન થયે છતે અન્ય રૂપ આમાં નથી તેવું વિશિષ્ટ સ્વરૂપવાલું જ્ઞાન કેઈ પણ રીતે ઉપજે છે જ, તે કેવી રીતે ઉપજે છે? તેને ઉત્તર આપતા જણાવે છે કે તે તે આત્માઓને જેટલા જેટલા અંશે જ્ઞાનાવરણીય આદિ કર્મને ક્ષયે પશમ ભાવ થાય તેટલા તેટલા અંશે પ્રતિબંધકતાને અભાવ થતો હોવાથી તેટલા પ્રમાણુવાળું મતિજ્ઞાન. શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન ઉપગથી થાય છે. તે જ પ્રમાણે જ્ઞાનાવરણ આદિ ઘાતી કર્મને જે આત્માએ સંપૂર્ણ નાશ કર્યો છે તેવા વીતરાગ પરમાત્માએને સર્વથા પ્રતિબંધકરૂપ અંતરાને અભાવ થતું હોવાથી સર્વ જગતમાં રહેલા ચેતન અચેતન વિગેરે દ્રવ્યના ગુણ તથા પર્યાયે કે જે ભૂતકાલમાં અનંતા થઈ ગયા છે, વર્તમાનમાં થાય છે, ભવિષ્ય કાલમાં થવાના હોય, તે સર્વ પદાર્થોના
For Private And Personal Use Only