________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૧
નીતિના
ડાય તો અવશ્ય મળે છે જ એ સુન્યાયરૂપ વચનથી અગ્નિમાં દેશ કાલાદિથી ભિન્નતા પણ જેમ પ્રતિમધક છે, તેમ આ કેવળજ્ઞાનમાં કોઇ આવરણ દેશથી, કાલથી, દ્રવ્યથી કે ભાવથી ભિન્નત્વરૂપ પ્રતિબધત્વ કરી શકતું નથી એમ જાવું, ૪૩૩
જો આમ છે તે ઢષ્ટાંતરૂપ ન્યાયથી દાઈ'તિક ભાવરૂપ કેવળ જ્ઞાનને સરખામણીના સંબંધ કેવી રીતે લાગુ પડે ? આવી શકાના પ્રત્યુત્તર આપતાં જણાવે છે કે
अंशतस्त्वेष दृष्टान्तो, धर्ममात्रत्वदर्शकः । अदायादहनाद्येव - मत एव न बाधकम् ||४३४ ॥
અથ—આ દષ્ટાંત અંશથી એકાદા ધર્મની સમાનતા. બતાવતા હાવાથી અગ્નિમાં દાકત્વ અને જ્ઞાનમાં જ્ઞાતૃત્વ— જાણુવાપણું બતાવવામાં અ ંશથી સાધર્માંત્વ બતાવ્યું છે, તેમાં પ્રતિમધક આડા આવે તે તેના કાર્યમાં અંતરાય આવે, તેથી આ દૃષ્ટાંતમાં કાષક દોષ નથી એમ અવશ્ય માનવું. ૪૩૪
વિવેચન-આવા પ્રકારના એટલે જેમ અગ્નિમાં દહન કરવાનો ધર્મ રૂપ સ્વભાવ છે, તેમ જ્ઞાનમાત્રમાં વસ્તુના એપ કરવાના જ્ઞાતૃત્વ ધર્મરૂપ સ્વભાવે છે, તે અને સ્વ સ્વભાવ ધન ત્યાગ નથી કરતા એમ એવા એક અશથી સાપ હાવાથી એકાદા દેશથી સાધસ્ય-સરખાપણ ખતાવવા આ દષ્ટાંતને ન્યાય અપાય છે, એટલે જેમ અગ્નિ પોતાના દાહકત્વ લક્ષણ રૂપ ધર્મ સ્વભાવને ન્યાય
For Private And Personal Use Only