________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ વસ્તુને વિષય કરનારા જ્ઞાનવાળે જોઈએ, તે તે વાતને આપણને અનુભવ કેમ નથી થતો? આપણે ઇંદ્રિયથી અગેચર વસ્તુઓને કેમ જાણતા-દેખતા નથી? ઉત્તર આપતાં જણાવે છે કે પ્રતિબંધકના સામર્થ્યથી એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મિહનીય, વિયતરાય વિગેરે કર્મરૂપી આવરણે આત્માની જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂ૫ સહજ શક્તિને પ્રતિબંધન રૂપે આવરીને ધે છે. તેથી ગુણે રૂપ શક્તિ પિતાના કાર્ય જે સર્વ વસ્તુને જાણવા દેખવા રૂપ, સ્વ સ્વરૂપમાં રમણતા કરવા રૂપ, આત્માના સહજ કાર્યને નથી કરવા દેતા, એટલે આત્માના જ્ઞાન દર્શન વિગેરે ગુણે પિતાના કાર્યો નથી કરી શકતા, પણ તે પ્રતિબંધક સામગ્રી રૂપ આવરણ નષ્ટ થતાં આત્મા સ્વજ્ઞાતૃત્વ શક્તિ વડે સર્વ જાણવા દેખવા રૂપ કાર્ય સહજ ભાવે કરે છે, તેમજ સહજ આનંદને ભગવે છે.
એ વાતને વ્યતિરેક ભાવે એટલે ઉલટાવીને કહે છે – ज्ञो ज्ञेये कथमज्ञा-स्यादसति प्रतिबन्धके । दाह्येऽमिहिका न स्यात्, कथमप्रतिबन्धकः ॥४३२॥
અર્થ—-જે પ્રતિબંધક અડે ન આવે તે જાણવા ગ્ય જે પદાર્થો જગતમાં છે, તેથી આત્મા અજાયે કેમ રહે? ન જ રહે. જેમ પ્રતિબંધક વિનાને સ્વતંત્ર અગ્નિ સંગી થયેલા દાહ્ય પદાર્થોને બાળ્યા વિના નથી રહેતે તેમ. ૪૩૨ -
વિવેચન– જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મહ
For Private And Personal Use Only