________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઈએ, કારણ કે આ સંવિદુ એટલે જ્ઞાનથી બાહ્ય એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ વિગેરે અને અત્યંતર એટલે સુખ દુઃખ વિગેરે જે જે વિષયોને સંગ-સંબંધ થાય તેને આત્મા જાણે છે. હું સુખી વા દુઃખી, આ લીલે છે. કે કાળ, તીખે છે કે કડ, એમ બાહા અત્યંતર વિષયને અનુભવ સર્વ જીવાત્માને થાય છે. એમ સર્વને વિવેકથી વિચાર કરતા અનુભવ અવશ્ય થાય છે. તેથી આત્માથી તે સંવિજ્ઞાન અભિન્ન જ છે એમ જણવું. ૪૩૦
આત્મા ય સ્વભાવ છે એ વાતને વિશેષ રૂપે કહે છે – अग्नेरूष्णत्वकल्पं त-ज्ञानमस्य व्यवस्थितम् । प्रतिबन्धकसामर्थ्या-न्न स्वकार्ये प्रवर्तते ॥४३१॥
અર્થ—જેમ અનિમાં ઉષ્ણપણું અભિન્ન ભાવે રહે છે, તેમ આત્મામાં અભેદ ભાવે જ્ઞાન વ્યવસ્થિત ભાવે અવશ્ય રહેલું છે, તે પણ તે જ્ઞાનની શક્તિને રોકનારા આવરણેનું સમર્થ બંધન આડે આવતું હોવાથી પિતાનું કાર્ય તે પુરેપુરું નથી કરી શકતે. ૪૩૧
વિવેચન–જેવી રીતે અગ્નિમાં ઉણપણું પિતાના સ્વભાવ સ્વરૂપે રહેલું છે, તેવી જ રીતે આત્મામાં સત્તાથી ચેતન્ય એટલે કેવળજ્ઞાન કેવળદર્શન રૂપ જ્ઞાન-દર્શન અભિન્ન ભાવે વ્યવસ્થિત એટલે નિશ્ચિત ભાવે રહેલાં છે, જે તે કેવળજ્ઞાન દર્શન આદિ ગુણે આત્મામાં જ સદા સ્વરૂપથી એક અભેદ સ્વભાવે રહેલા હોય તે આ ત્મા સર્વદા સર્વ પદાર્થોને જ્ઞાતા હોવો જોઈએ. એટલે
For Private And Personal Use Only