________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૬
અક્ષર એટલે નાશ નહિ પામનારૂ’સદા શાધતુ જ્ઞાન આત્મામાં સત્તાથી સપૂર્ણ વિદ્યમાન છે. તે આવરણૢાથી દખાયેલુ હોવાથી અનુભવમાં નથી આવતું, આમ છતાં પણ નિગેાદના જીવાત્માને તે જ્ઞાનના અન તમા ભાગ નિત્ય ઉધાડાજ રહે છે, ચૈતન્યને બહુ અંશથી આવરણુ હોવા છતાં, તે અંશજ્ઞાનથી આત્મા સુખ દુ:ખ વિગેરે ભાવને અંશથી જ્ઞાતા છે, અને મન વચનના વ્યાપાર કરવાની વિશેષ શકિતના અભાવ હોવા છતાં પણ સંકલ્પ વિષમય પરિણામાને નિત્ય કર્યાં કરે છે. માટે આત્મા પરિણામી પણ છે. આમ આત્મામાં જ્ઞાનરૂપ સવિઘ્ની સિદ્ધતા અવશ્ય છે. કારણ કે જેમ જેમ તે આત્મામાં મહાન શરીર સાથે વિશેષ પ્રકારે ઇંદ્રિયાના વિકાશ વિગેરે શક્તિ વધતી જાય તેમ તેમ જ્ઞાનાવરણીય ક્રમ ના તેટલા અંશે ક્ષયાપથમ ભાવ થાય તેથી જ્ઞાન શકિત પણુ અનુક્રમે વધે છે. તે જ્ઞાન આત્માથી જરા પણ ભિન્ન નથી પણ અભિન્ન છે, કારણકે કોઇ પણ વસ્તુ સ્વરૂપ ભાવ રૂપ ગુણ પદ્મચથી અભિન્ન જ હોય છે, જો તેમ ન હોય તા એટલે આત્માથી જ્ઞાન સવિદ ભિન્ન હોય તા હાથમાં દ્વીપક હોવા છતાં આંધળ માર્ગમાં પાસે રહેલી વસ્તુને જોઈ શકતા નથી તેમ આત્મા કોઈ પણ વસ્તુને ન જાણી શકે, માટે સવિ—જ્ઞાન આાત્માથી અભિન્ન જ છે તેમ જાણવુ. તેથી આત્માને શુષુ રૂપ સવિદ્ નથી એમ ન કહેવું—
1
न च वक्तव्यं संविदवाऽस्य न भविष्यति ॥ આત્માને જ્ઞાન નથી થતું, એવું નહિ જ એવુ
For Private And Personal Use Only
در