________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ કહેવાય છે. તેમના વચનને આગમ સમુહ તે પણ આપ્ત. અંગ, ઉપાંગ, મૂલ, અધ્યાય, પ્રકરણ વિગેરે ભેદ પ્રભેદ રૂપે તેની વહેંચણી તેના અભ્યાસકેને જેમ ઉપકાર થાય તેવી રીતે ગણધર, આચાર્ય, વાચક, મુનિવરે કરે છે. તેનાથી વિપરીત માનતા બાધ વિગેરે અનેક દોષ આવે છે, એટલે વીતરાગ સર્વજ્ઞ અને તેની દેશનાને ન માનવામાં આવે તે વસ્તુ તત્વને યથાર્થ બોધ આપણને ન જ થાય, કહ્યું છે કે છિન્ન મૂલવાલા વૃક્ષ પાસેથી ફલ કુલ તથા શાખા વૃદ્ધિની આશા રાખવી તે નિષ્ફળ હોય છે, તેમ મૂલ અંગ ઉપાંગ વિગેરે આગમશાસ્ત્રોના અને પ્રત્યક્ષ દેખનારા સર્વજ્ઞ પુરૂષ વીતરાગ હોવાથી પક્ષપાત વિનાના હોય છે તેથી વસ્તુ સ્વરૂપને સત્યજ ઉપદેશ આપનારા છે, તેમનાથી સ્વતંત્ર ભાવે અતીન્દ્રિય પદાર્થો કે જે તેમનાથી ઉપદેશાય છે, તે આપણા જેવા છદ્મસ્થાને સત્ય અવધનું કારણ થાય છે, તે સત્ય વચનેને સંગ્રહ તેજ આગમશાસ્ત્રો છે, તેથી વિપરીત રીતે સ્વચ્છેદ ભાવે જે બેલાય છે તેમજ તેની દીઘ પરંપરા ચાલે છે તે વસ્તુતઃ જાતિઅંધની પરંપરા જેવી અથવા તે ગાડરના ગમનની પરંપરાની જેમ આડામાં પાડે તેમ હોવાથી અપ્રમાણ જ ગણાય. જેમકે એક હાથી જેવા માટે છ આંધળા ભેગા થયા હતા, એકે સુંઢ પકડી, બીજાએ પગ પકડયા, ત્રીજાએ કાન પકડયા, ચોથાએ પંછ પકડયું, એકે પેટના ભાગે સ્પર્શ કર્યો પછી પહેલાએ હાથીને સાંબેલા જે, બીજાએ થાંભલા જે, ત્રીજાએ નાળચા જેવ, ચોથાએ સુપડા જેવ, પાંચમાએ સાવરણી જે કહ્યો, એક જેણે પેટ પકડયું હતું તેણે કઠી જે
For Private And Personal Use Only