________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
એવુ` કેવળજ્ઞાન પ્રગટે છે. તે આત્માને જો કે અધાતી ક્રમના સંગ છે તેથી સંસારની અવસ્થામાં હાવા છતાં પણ તે થાય છે, અને મુક્તિ અવસ્થામાં પણ આત્માની માશ્રયતાવાળા જ જ્ઞાન દર્શન છે તેમ જાણવું કહ્યું છે કે ‘ મુનિનોશૈક્ષ્યમ ” માટે તેમ જાણવું. ૪૨૮
તેનું જે ફળ છે તે જણાવે છે:
अस्मादतीन्द्रियज्ञप्ति - स्वतः सदेशनागमः । नान्यथा छिन्नमूळत्वा-देतदन्यत्र दर्शितम् ।। ४२९ ॥
અર્થ-સંપ્રજ્ઞાત ચેાગથી ઘાતી કર્મને! નાશ થાય છે તેથી કેવળજ્ઞાન થાય છે. તે કેવળજ્ઞાનથી અતી દ્રિય સ પદાર્થોના આધ થાય છે. ત્યાર પછી સમ્યક્ પ્રકારે ભગવાન દેશના આપે છે, તે દેશનાવર્ડ આગમ-શાસ્ત્રોના પ્રાગટ્ય ભાવ થાય છે. ખીજી રીતે આગમના સંભવ નથી, કારણ કે જેનુ' મૂલ છેદાયું હોય તે વૃક્ષને ક્લિને! સંભવ નથી. તેની ચર્ચા આગળ દેખાડવામાં આવશે. ૪ર૯
વિવેચન~~આવી રીતે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસય યોગના સતત અભ્યાસીઓ અનુક્રમે આત્મ સ્વરૂપને શુદ્ધ કરતા શુકલ ધ્યાન રૂપ અમ્ર પ્રજ્ઞાત ચોગ વડે સર્વ મનોવૃત્તિઓના ક્ષય કરી તે સાથેજ સ ઘાતી કર્મોના પણ ક્ષય કરીને સ` જગતના પદાર્થોના દ્રવ્યત્વ, ગુણત્વ, પર્યાયત્વને પ્રત્યક્ષ કરનારૂ કેવળજ્ઞાન તથા કેવળદ ન પ્રગટાવે છે. તે કેવલી ભગવ તા કેવળજ્ઞાનથી આપણા જેવા છદ્મસ્થાને જે વસ્તુઓ પાંચ ઇન્દ્રિયો તથા
૪૧
For Private And Personal Use Only