________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૯
केचित्तु योगिनोऽप्येत-दित्यं नेच्छन्ति केवलम् । જે તુ સુયશાયાં, શારિનિયોગઃ | કર૭
અર્થ—કેટલાક દર્શનકારે ગીઓને આવું અતીદ્રિય કેવલજ્ઞાન નથી માનતા, કારણ કે જ્ઞાનના કારણ ઇઢિયેને તે મુકિત અવસ્થામાં અભાવ છે. ૪ર૭
- વિવેચન-કેટલાક એટલે જેમિનીય-મીમાંસક પંડિત અધ્યાત્મ આદિ રોગના ભેદેને સાધનારા વેગીઓને પણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છતાં પણ પૂર્વે કહેલ કેવલ્ય અથવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ તે નથી માનતા. તેઓ કહે છે કે જ્ઞાનનું કારણ પાંચ ઇન્દ્રિયે જ છે, તે ઇંદ્રિય જગતના પદાર્થોને બંધ કરવામાં સમવાયી કારણ છે. ઈતિયોના સહકાર વિના જીવાત્મા કોઈ પણ વસ્તુને જાણું–જોઈ શકતો નથી, માટે અતીંદ્રિય જ્ઞાન એવી કોઈ વસ્તુ નથી. તેથી જેને ઘાતી કર્મના નાશથી અતિશય શક્તિવાળું જે કેવળ જ્ઞાનના નામથી ઓળખાવે છે ને અતીન્દ્રિય-પ્રત્યક્ષ જ્ઞાન કહે છે તે જુઠું છે. અહિં મીમાંસકે પણ કહે છે કે- " अतींद्रियाणामर्थानां, साक्षाद् दृष्टा न विद्यते ।
वचनेन हि नित्येन, यः पश्यति स पश्यति ॥"
જે અતદ્રિય પદાર્થો છે તેને પ્રત્યક્ષભાવે જાણનાર તથા દેખનાર કેઈ આમા જગતમાં નથી વા થવાના નથી. પરંતુ તે વેદ વચનેને નિત્ય શાશ્વતા માનીને તેના વચન પ્રમાણે જે પદાર્થોને જાણે છે દેખે છે તે સર્વને જાણે છે છે, એટલે વેદને જ્ઞાતા તેજ સર્વજ્ઞ તેમજ બીજા સાંખ્ય
For Private And Personal Use Only