________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૮
વડે ભકિતપૂર્ણાંક કરાયેલા હોય છે. તે પૂજાના ઉપચારો જાણવા. બીજુ` ભગવાન તીર્થંકર દેવની દેશના નિત્ય સક્ ળજ હોય છે. સમવસરણમાં ખાર પ્રકારની પદાના અધિકારી ભવ્યાત્માઓને દેશના સાંભળતા અનાદિ મિથ્યાત્વ દૂર થવાથી સમ્યક્ત્વ પ્રગટે છે. અજ્ઞાનના નાશ થવાથી વસ્તુ સ્વરૂપનુ સમ્યગ્ જ્ઞાન થાય છે, વિરતિભાવ–ચારિત્રભાવ પ્રગટે છે. અને અવિરતિભાવ નષ્ટ થાય છે. કષાયના ભાવ નષ્ટ થવાથી આત્માને સદુપયોગ પ્રગટે છે, તેથી કાઇ આત્મા સમ્યક્ત્વ કાઇ દેશિવરતિ, ક્રાઇ સ` વિરતિની પ્રતિજ્ઞા લે છે, અને ચારિત્ર ભાવની વૃદ્ધિ પ્રભુના ઉપદેશથી થતા કાઈ આત્માને ઘાતીકના ક્ષય થયે છતે તેવા સુંદર ચારિત્રને પામીને નિવાના કારણ રૂપ ભાવ ધને પણ પામે છે. આમ ભગવાનના જ્ઞાનાતિશય, વચનાતિયરૂપ દેશના પ્રકૃષ્ટ ભાવે દિવસે દિવસે વધતાં ચાલે છે. ભગવાન વિચરતા હોય તે દેશમાં મારી, મહામારી, દુકાળ, સ્વપરચક્રને ભય વિગેરે ઉપદ્મવા નષ્ટ થાય છે. આવી જ્ઞાન દર્શન ચારિત્રની ઉત્કૃષ્ટથી ભાવ લક્ષ્મીવંત ભગવાન તીર્થંકરા સવ મહાન અતિશયાથી યુક્ત ભાવી ભાવના ચેગે યોગ્ય જીવાત્મા અનુક્રમે પહેલા બીજા ત્રીજા તીર્થંકર એવા અનુક્રમે યથાકાલે નિશ્ચયપૂર્વક થાય છે. અને જગતના તેવા પ્રકારની યાગ્યતાવાળા ભવ્યા ત્માઓને પરિચય વર્ડ પ્રતિમાધીને આત્મ સ્વરૂપની સભ્યગ્ પ્રકારે આરાધના કરાવીને માક્ષમાર્ગ તરફ્ ગમન કરાવે છે. ૪ર૬
અહિં અન્ય દર્શન વાદીઓના મતાને જણાવતાં કહે છે
For Private And Personal Use Only