________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
प्रकृष्टपुण्यसामर्थ्यात्, प्रातिहार्यसमन्वितः । अवन्ध्यदेशनः श्रीमान्, यथाभव्यं नियोगतः || ४२६||
અ—ઉત્કૃષ્ટા પુન્યના સામર્થ્ય થી, પ્રાતિહાર્ય થી યુક્ત એવા શ્રીમાન પરમાત્મા જેમાં મહાન લ શ્રોતાઓને પ્રાપ્ત થાય છે તેવી અવધ્ય (સલ) દેશના ભવ્યાત્માએને ભવિતવ્યતાના ચૈાગથી આપે છે. ૪૨૬
વિવેચન-પ્રકૃષ્ટ એટલે અતિ ઉત્કૃષ્ટ પુન્યનું અલ જેઓને ઉદયમાં ઉત્તરાત્તર ભાવે વૃદ્ધિ પામતું હોવાથી જેમના ઉત્કૃષ્ટ પ્રભાવ જગતમાં સૂર્યની જેમ પ્રગટે છે. તેમજ તીથ કર પરમાત્મા તથા ગણધર મુનીશ્વર વિગેરે પૂજ્ય પુરૂષાની શુદ્ધ ભાવે સેવા ભકિત કરતાં મહાન પુન્યના પ્રશ્ન જેઓને વધતા જાય છે, તે વડે
',
તી કર નામક ને નિકાચિતભાવે ખાંધેલું હોવાથી તે નામ કર્મોના પ્રકૃષ્ટ ઉદય આવે છતે જગત ઉપર વાત્સલ્ય ભાવના પૂર્વકાલમાં ચિંતવી હતી, તેના ચેાગે એટલે તેના અલવર્ડ આઠ પ્રાતિહાર્ય થી યુકત—
* અશોદા મુજુવવૃત્તિ, તીવ્યધ્વનિશ્ચમમાસનું = । भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्मातिहार्याणि जिनेश्वराणाम् ॥"
અશાક વૃક્ષ, દેવકૃત પુષ્પવૃષ્ટિ, દેવતાઓ હ વડે જય જય નોંદા જય જય ભદ્દા ઈતિ ધ્વનિ આકાશમાં કરે છે તે દિવ્યધ્વનિ, સિ ંહાસન, ચામર તથા ભામંડલ, દુઃભિ—લેરી નગારૂ નામક વાજીંત્ર તથા છત્ર એમ આઠ પ્રાતિહાય દેવા
For Private And Personal Use Only