________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં નાશ પામે છે. તે યોગ્યતાનો નાશ થવાથી નવા કર્મને દીર્ધ બંધ નથી થતું ને પ્રાચીન કર્મને સમુહ પણ જે ઉદયમાં આવે તે ભગવાય અને ક્ષય થાય. કેટલાક કર્મદલ તપ ધ્યાનવડે નિર–નાશ થાય છે, આમ પૂર્વે જણાવેલા સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રમય અધ્યાત્મ આદિ યોગના સતત અભ્યાસ અને બહુ સૂક્ષમ ભાવવાળા ઉપયોગ વડે મહાત્મા યોગી પુરૂષે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા. આદિ યોગ બળની સહાયતાથી તથા તેવી ભવિતવ્યતા વડે કર્મબંધનના હેતુઓ તથા કર્મબંધનના મુખ્ય બીજને મૂળથી નાશ કરે છે. આવી જ રીતે યોગના આલંબનથી કર્મબંધ સંબધી યોગ્યતાને વિનાશ કરે છે. આવી અપૂર્વ શક્તિ પૂજ્ય મહાત્મા મહા મુનિઓની છે તેમ નિશ્ચય માનવું. વિશેષમાં કહેવાનું કે જેથી કર્મબંધની યોગ્યતા રૂપ જે શક્તિ આત્માના વિપરીત વીર્ય પ્રવૃત્તિવાળી થયેલી છે, તે ભાવી ભાવના ચોગે મહાત્મા યોગી મુનીશ્વર સ્વપુરૂષાર્થ વીર્ય વડે થતા યોગના અભ્યાસથી નષ્ટ કરે છે. ૪૨૪
આવી રીતે ભેગની વિશેષ પ્રકારની સિદ્ધિ થયે છતે આત્માને જે લાભ થાય તે જણાવે છે – साक्षादतीन्द्रियानर्थान्, दृष्ट्वा केवलचक्षुषा। પાવર તિરુચિ, લેરાના પ્રવર્તતે ૫ ૪૨૪ .
અથ–આ વેગના બલથી કિલષ્ટ વૃત્તિઓને ક્ષય થવાથી આપણી ઇન્દ્રિયોથી જે અગોચર પદાર્થો રહેલા છે.
For Private And Personal Use Only