________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉપર જણાવેલ તે સર્વ સમાધિયોગનું ફલ જસુવતાં કહે છે –
मण्डकभस्मन्यायेन, वृत्तिबीजं महामुनिः । योग्यताऽपगमाद् दग्ध्या, ततः कल्याणमश्नुते ॥४२३॥
અર્થ—-મંકના ચરણની ભસ્મની પેઠે મહા મુનિએ વૃત્તિઓના બીજને ભસ્મ કરતા હોવાથી કમબંધની એગ્યતાને નાશ થવાને કારણે પરમ કલ્યાણના ભોક્તા થાય છે. ૪૨૩
વિવેચન–મંડુક એટલે દેડકાના શરીરના ચરણમાં જે નવા પાણીને સગા-સંબંધ થાય તે તેના ચરણમાં બીજત્વ રહેલું હોવાથી તે ચરણે અનેક દેડકાઓની ઉપત્તિનું કારણ થાય છે. તેમ ત૫ જપ વડે અકામ નિજેરા વડે આત્મા કર્મને નાથ તે કરે છે, પણ તેમાં મિથ્યાત્વ, અવિરતિ કષાય આદિ મહનીય કર્મના બીજત્વ રૂ૫ - થતા વિદ્યમાન હોવાથી તેવા પાણી રૂપ વિષય ભેગની લાલચ થતાં યથાપ્રવૃત્તિથી પાછા પડતાં સંસારની ફરીથી વૃદ્ધિ થવાને સંભવ કાયમ જ છે. પણ જે મંડુકના ચૂરણને બાળી રાખ કરવામાં આવેલી હોય તે પાણીના સંગથી ફરી તેમાંથી મંડુક એટલે દેડકાની ઉત્પત્તિ થતી નથી. તે ન્યાયે એટલે દષ્ટાંતથી મહા મુનિવરને એટલે કે અનિવૃત્તિ આદર, સૂક્ષ્મ સંપરાય, ક્ષીણ મોહ વિગેરે ગુણશ્રેણિમાં વતતા ગી પુરૂષ પ્રવને કર્મબંધનની બીજતા રૂપ જે ચેગ્યતા છે તેને અત્યંત સબીજ નાશ થવાથી એટલે
For Private And Personal Use Only