________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
જ્ઞાન દર્શન ગરૂપ સાધિને વિશક કહેવાય તેવી ક્રિયા કરનારે આત્મા પણ ભવથક જ છે. સમાધિ અને સમાન ધિવત આત્માને નિશ્ચયથી અભેદ જ છે. શિવોદય એટલે શિવ સર્વ ઉપદ્રવમય જન્મ, જરા, મૃત્યુને જ્યાં અભાવ હોય, અને સર્વદા સદ્ ચિદ અને આનંદ પ્રગટ થતા હોય તેવા ભાવને શિવ એટલે કલ્યાણ કહેવાય. તેવા ભાવને સર્વદા ઉદય જ્યાં વર્તે છે તેવી અસંપ્રજ્ઞાત સમાધિમાં કર્મના બંધ થાય તે વૃત્તિ નિરોધ રૂપ સમાધિ કહેવાય. તે આ
ગમાં વતે છે તેથી તે સમાધિને શિવેદય પણ કહેવાય છે. સત્તાનંદ એટલે સર્વ પ્રાણીઓને અભયદાન કરવાથી સર્વને આનંદની એક અપૂર્વ કારણતા હોવાથી તે સમાધિને શિદય કહે છે. પર એટલે સર્વ કરતાં શ્રેષ્ઠ સ્વરૂપ રમણતા રૂપ સમાધિ હોવાથી પર–શ્રેષ્ઠ કહેવાય છે, એમ સમાધિ વિશેષના નામે અન્ય તીથિઓએ અનેક જણાવ્યા છે, તે તેમના શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તે અધ્યાત્મ આદિ યોગમાં અર્થની યથાર્થતા હોવાથી જોડવી. કારણ કે અહિં અચ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિ સંક્ષય રૂ૫ સમાધિયોગમાં અર્થની યથાર્થ સંગતિ ઉપરના નામમાં આવતી હોવાથી ચાગની અનેક પ્રકારની વિચિત્ર અવસ્થાઓ અનુભવાય છે, તેની અપેક્ષાએ આ સમાધિ એગમાં અનેક દર્શનકારાના મતને અનુસાર ના પડાયા છે. જેમકે પતંજલિ મહષી ધર્મમેઘ-સંપ્રજ્ઞાત સમાધિનું નામ કહે છે. તે જ સત્યાપત્તિ સાંખ્ય દર્શનમાં પ્રસિદ્ધ છે, પરમાનંદ વેદાંતમાં કહેવાય છે, શિદય જૈન દર્શનમાં કહેવાય છે. આ પાંચ પ્રકારને સમાધિગમાં અંતર્ભાવ થાય છે. ૨૨
For Private And Personal Use Only