________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૧ નિરાધ કહે છે. અને પતંજલિ મહર્ષિ અસંપ્રજ્ઞાત સમાધિ યોગ કહે છે. ૪૨૧
અહિં હવે જે કહેવાનું છે તે જણાવે છે– धर्ममेघोऽमृतात्मा च, भवशक्रशिवोदयः। सत्वानंदः परश्चेति, योज्योऽत्रैवार्थयोगतः ॥ ४२२ ।।
અર્થ ધર્મમેઘ, અમૃતાત્મા, ભવશક, શિદય અને સન્તાનંદ એમ અનેક નામથી અન્ય દશનકારે પરમાત્માની દશાના નામો કહે છે. તે અર્થને સમન્વય કરતાં યોગ્ય લાગે છે. ૪૨૨
વિવેચન-ધર્મમેઘ એટલે આત્મધર્મરૂપ કલ્પવૃક્ષને પુષ્ટ કરવા રૂપ વિશિષ્ટ જ્ઞાન દર્શન ચારિત્રને પ્રવૃત્તિયોગ અનંત તાપ તૃષા વિગેરે દાવાનલના દાહને નાશ કરીને અત્યંત શીતલ સમાધિ ધારા કરે છે, તેથી તે ધર્મ મેઘ સમાધિ કહેવાય એમ પતંજલિ મહર્ષિ કહે છે. અમૃતાત્મા જ્ઞાન દર્શને ચારિત્રમય ભાવ ગરૂપ આમે પગ સર્વદા જાગૃત રહેતા હોવાથી જન્મ મરણના હેતુ નષ્ટ થાય છે. તેથી તે સમાધિને અમૃતાત્મા કહેવાય છે. તેમજ આનંદરૂપ ચારિત્રમાં અખંડ ભાવે વર્તન હેવાથી તે સમાધિ ભેગને અમૃતાત્મા કહેવાય. વિશક એટલે જેમ શક્ર એટલે ઈન્દ્ર વજને ધારણ કરી દેત્યના સ્થાનમય જે પર્વતે હતા તેને ચુરણ કરી દેને નાશ કર્યો છે, તેમ આત્માએ સંસારમાં હેતુભૂત કર્મદલને જ્ઞાન દર્શન ચારિત્ર ગ રૂ૫ વા વડે ચાર ગતિમાં ભ્રમણ હતુરૂપ કર્મ સમુહને નાશ કરવાથી તે
For Private And Personal Use Only