________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુગ્રેડ મેક્ષ હેતુપણે જણાવે છે – अन्यतोऽनुग्रहोऽप्यत्र, तत्स्वाभाव्यनिवन्धनः । अतोऽन्यथा त्वदः सबै, न मुख्यमुपपद्यते ॥७॥
અર્થ:–અન્ય દેવને અનુગ્રહ પણ તે જીવના સ્વભાવના કારણે સફલ બને છે. પણ બીજી રીતે વિચારીએ તે મુખ્ય રીતે અનુગ્રહ ઘટી શકતો નથી. ૭
વિવેચન:–અત, તૈયાયિક, ગદર્શન અને વિશેષિક વિગેરેના મત પ્રમાણે “મહાનુદ્દામ્ વોનિયૌ” શ્રી મહેશ્વરના અનુગ્રહથી જીવ બધ-વિવેક ને વ્રત નિયમો અને મોક્ષને પામે છે. આવી રીતેજ શ્રી કૃષ્ણદેવ, મહેશ્વર, બ્રહ્મા, ભવાની, અંબા વિગેરેની કૃપા જીવને શુદ્ધ જ્ઞાન, કિયા અને ચારિત્રના લાભનું કારણ થાય છે. તેમજ સંસારમ દેવવ, ચકિત્વ, ઇંદ્રત્વના ભેગોને લાભ પણ થાય છે. અને અંતે મેશનો પણ લાભ થાય છે. આ પ્રમાણે કેટલાક મતવાળા માને છે. પણ અહિં ગતવના મોક્ષ પ્રાપ્તિના ઉપાયની વિચારણા કરતાં જીવોને જે લાભાલાભ થાય, તે જીવોના સ્વભાથી જ થાય છે. પણ મહેશ્વરાદિકની કૃપા તેવો લાભ આપવામાં સામર્થ્ય ધરાવી શક્તિ નથી, છતાં પણ ભક્તિ ભાવથી માનવામાં આવે છે. એટલે મહેશ્વરાદિકને તેમાં કારણરૂપે માનવા તે ઉપરથી કલ્પેલું જ માનવું. કારણકે મહેશ્વરાદિ દેવો જે તે ઉપકાર કરવા સમર્થ હોય તે સર્વ ભક્તોને મુક્તિમાં લઈ જાય કારણકે સર્વ જીવો ઉપર મહેશ્વરાદિ મડાન દેવો કૃપાવંત હોવા જોઈએ. તે માટે કહ્યું છે કે
For Private And Personal Use Only