________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
કર્માના પરંપરાએ સંબંધ અનાદિ કાલના છે. સાંખ્ય, વેદાન્તી અદ્વૈત મતવાળા આ સંબધને માયા કહે છે. તપ, સયમ, સમ્યક્ત્વ, ધ્યાન, સમાધિ વડે કર્મને ખપાવીને, ઇંદ્રિય, શરીર અને મનના યોગેાના ત્યાગ કરી જીવમુક્તિ મેળવે છે, ત્યારે મુક્ત-સિદ્ધ-શિવ કહેવાય છે. કથી રહિત થઇને મેક્ષમય થવુ, તેવા જીવોને મૂળ સ્વભાવ છે. પણ જ્યાં લગી તેવા પુરૂષાર્થ ન કરે ત્યાં લગી તેના મૂલ ગુણુના સ્વરૂપને વિકાશ થત મૈં હોવાથી વ્યવહારથી દ્રવ્યાત્મા કહેવાય છે. કહ્યું છે કે દ્રશ્ચાત્મા એટલે અસખ્ય પ્રદેશમય શુદ્ધ જીવ દ્રવ્ય સત્તાએ સ્વગુણુ પર્યાય યુક્ત છે. તેમાં આત્માના ગુણ જ્ઞાન દર્શન ચારિત્ર આદિના ઉપયાગ વિનાના જ્યાં લગી હોય ત્યાં સુધી દ્રવ્યાત્મા-જીવ કહેવાય છે. તેથી બીજે કાઈ નહિ પણ તે આત્મા જ્યારે સસારના-કર્મના નાશ કરે ત્યારે મુક્ત કહેવાય છે. પૂર્વે જે દ્રવ્યાત્મા હતે. તે શુદ્ધ થવાથી—જ્ઞાનાદિ ગુણને પ્રગટ કરવાથી ભાવાત્મા રૂપ-મૈાક્ષ-મુક્ત વા શિવ કહેવાય છે. કારણકે સંસાર તથા મેક્ષ સ્વરૂપ થવુ તેજ તેના સ્વભાવ છે. એટલે સંસારીત્વ ને મેાક્ષત્વનુ કારણ અનુક્રમે પુદ્ગલ સચૈત્ર તથા પુદ્દગલ વિયાગજ છે તેમ નિશ્ચયથી જાવુ. કારણકે જીવ તથા પુદ્ગલને અનાદિ સ ંયોગ થવા રૂપ જીવતું વ્યાપારમય જે લક્ષણ તે સંસાર, અને તે પુદ્ગલથી છુટા પડવા રૂપ જે વ્યાપારમય સ્વભાવ તે મેક્ષ સમજવું. આ લક્ષણ આમાનું જાણવું.
હવે આત્માને વિકાશી થવાના કારણમાં નિમિત્ત કેવા ઉપયેગી થાય છે તે જણાવે છે. તેમાં કેટલાક અન્ય દેવેને
For Private And Personal Use Only