________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"ईश्वरप्रेरितो गच्छेतु स्वर्ग वा श्वभ्रमेव वा। અન્ય બતુરનીશોડ -મામને સુવાવો ” શા
અર્થ:–જીવો ઈશ્વરની પ્રેરણાથી સ્વર્ગમાં કે નરકમાં જાય છે. કારણકે જીવ પોતે નરકમાં જવા ઈચ્છતે નથી અને સ્વર્ગમાં જવાની સ્વયંશક્તિ નથી. માટે ઈશ્વરની કૃપાથી જીવ સુખી થાય છે, અને અવકૃપાથી દુઃખી થાય છે, એમ જે કહે છે તે નથી. જે જીવ ઈશ્વરની પ્રેરણાથી નરકમાં જતા હોય તે ઈશ્વરમાં કરૂણાભાવ નષ્ટ થાય છે. ઈશ્વરની કૃપાથી સ્વર્ગ મળતું હોય તો ઈશ્વરની પરમ ભક્તિ કરનારા રાવણ જેવા રણમેદાનમાં અકાલ મરણ ન પામત. માટે ઈશ્વરની પ્રેરણું સ્વર્ગ નરક વા મેક્ષનું ઉપાદાન કારણ નથી. પરંતુ જીવોની તેવા પ્રકારની પરિણતિ એટલે લેશ્યાજ કારણ થાય છે. ગીતામાં જણાવ્યું છે કે – "यं यं वाविस्मरम्भावं, त्यजन्तेऽन्त्ये कलेवरम् । તે તેમવિતિ તૈય!, સરા તાવમાંવિલં છે ? /
અર્થ:--શ્રી ગીતાના આઠમા અધ્યયનના છઠ્ઠાકમાં શ્રી કૃષ્ણ દેવ જણાવે છે કે હું કોંય ! હે ધર્મરાજ ! હે અર્જુન ! જીવો જે જે ભાવરૂપ લેહ્યાનું સમરણ કરતાં મરણ પામે છે તે તે ભાવયુકત નવા ભવમાં જન્મ ધારણ કરે છે. પણ ત્યાં કઈ ઈશ્વરની પ્રેરણા ખપમાં આવતી નથી. કારણકે જીવને તેવા પ્રકારનો સ્વભાવ જ છે ! જેવા કર્મ કરે તેવા પ્રકારનાં સુખ દુઃખ કમના ઉદયથી ભેગવે છે.
આ કારણથી એ ભાવ સમજાય છે કે, આત્માથો અન્ય
For Private And Personal Use Only