________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૨૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને જ્યાં અશુભ ક્રિયા મિથ્યાત્વાદિમાંક, નિયતિ, ચેાગ્યતા તથા સ્વભાવ ને અકારણતા યોગ્યતાના અભાવ હાય, ત્યાં નરક, તિય "ચ, નર, અમર આદિના જન્મ મરણને પણ અવશ્ય અભાવ થાય છે, એટલે આત્યંતિક મૃત્યુ રૂપ માક્ષ પ્રાપ્ત થાય છે, પણ શે અકરણ એટલે જ્યાં મિથ્યાત્વાદિકની અકરણુતા અને કારણુતા યેાગ્યતાદિ છે, તેના નિયમ-નિશ્ચય ભાત્ર ન માનીએ તેા અકરણ યોગથી જેમ આત્યંતિક મૃત્યુ પ્રાપ્ત થાય છે. અને મુક્તાત્માને ફરીથી નરક, તિય ઇંચ, નર, દેવગતિમાં જન્મ મરણ કે જે વારંવાર થાય છે તે અકરણ ચેાગમાં તેવી એટલે યેાગ્યતાના અભાવમાં જન્મ મરણને પણ અભાવ થાય છે, અને મિથ્યાત્વાદિકની જ્યાં કારણતા (કરણપણું) વિદ્યમાન હાય છે ત્યાં વારવાર જન્મ મરણ જરા વ્યાધિને પામવાનું નિશ્ચયથી હાય છે, તેના પણ અનિયત ભાવ માનીયે તે એટલે તેના પ્રકારની યોગ્યતાને કારણ ન માનીયે તે મુક્તિના પણ અસંભવ થાય, અને વારંવાર ચારાસી લાખ ચેાતિમાં ભ્રમણને! પણ પ્રસંગ આવે, તેથી પુરૂષકાર સિવાય બીજા યેાગ્યતાદિ કારણા પણ અવશ્ય માનવાં જોઇએ. તેજ સત્ય ન્યાય છે તે જણાવ્યે છે. યો ગ્યતાની અનિયતતાથી સ'સાર ભ્રમણ્ના પણ અભાવ થઈ જાય, માટે હું વાર્દિઓ ! આત્માને સંસારના ભ્રમણમાં અને માક્ષમાં તેવા પ્રકારની યાગ્યતાદિને સત્ય ન્યાય યુક્તિથી વિચારીએ તેા કરણ તથા અકરણની ચેાગ્યતા વિષે જે પરમાત્મા પ્રીત આગમ શાસ્ત્રોમાં લેવા જોઇએ તેથી સત્ય ન્યાય યુક્તિથી અનુમાન, અર્થાત્ત, ઉપમાન વગેરે પ્રમાણેાથી સ'સારમાં ગમનની પ્રવૃત્તિ સહેતુક–સકારણ છે,
For Private And Personal Use Only