________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વાતને દષ્ટાંત વડે સમર્થન કરતાં જણાવે છે – ग्रन्थिभेदे यथैवायं, बन्धहेतुपरं प्रति । नरकादिगतिष्वेवं, ज्ञेयस्तधेनुगोचरः ॥ ४१६ ॥
અથ–જેમ આત્માને ગ્રંથિને ભેદ થયો હોય તે કર્મને ઉત્કૃષ્ટ બંધ થવામાં કેઈ કરણને નિશ્ચયથી કારણતા નથી, તેમજ નરક આદિ ગતિ વિષે પણ તે હેતુને અકરણતા રહેલી છે. ૪૧૬
વિવેચન–જેમ ગ્રંથિને ભેદ થતાં બંધ-કર્મદલની ઉત્કૃષ્ટિ સ્થિતિને બંધ કરવામાં કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને એગ રૂપ હેતુઓને કારણુતાને અને ભાવ છે. એટલે મેહનીય કર્મની સિત્તેર કેડીકેડી કાલની ઉત્કૃષ્ટ સ્થિતિ તથા બીજા પણ કર્મના દલાની સ્થિતિમાં મિથ્યાત્વાદિકની અવશ્ય હેતુતા છે એમ અમે કહીએ છીએ, પણ તમે પરવાદીઓ એકલા પુરૂષાર્થનેજ કારણ માને છે, તે પૂછવાનું કે જેમ ગ્રંથિને ભેદ કરવામાં તેના કારણે અવશ્ય નિશ્ચયતા પૂર્વક અભાવ છે તેમ તમે કહે છે, તેવીજ રીતે નરક, તિર્યંચ વિગેરે ભવની ગતિના ઉત્કૃષ્ટ બંધમાં મિથ્યાત્વ, અવિરતિ કષાય અને ભેગની અવશ્ય કારણુતા અમારા મનથી છે. પણ તમારે એક પુરૂષકાર વિના બીજાં કારણે ન માનવાં જોઈએ. તે જ ન્યાય અને યુક્તિથી નરક આદિ ભવની ગતિમાં તમારે પુરૂષ પ્રયત્નપુરૂષકારને જ એકલું કારણ માનવું પડશે અને અન્ય ગ્યતા વિગેરેને કારણે નહિ માની શકાય, તેમજ આવશ્યક જેને
For Private And Personal Use Only