________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૧
વિવેચન આ પુરૂષકારનેજ કાર્યની સિદ્ધિમાં એકાં કારણ માનીએ અને નિયતિ–સ્વભાવ–કાલ તથા પૂર્વકૃત કર્મ કે જે નિશ્ચય કરણ રૂપ છે તેને કાર્યમાં અકરણઅહેતુક માનીએ તો જીવાત્માઓએ પૂર્વ કાલમાં કરેલા મહાન આરંભ, જીવવધ, અસત્ય, ચેરી, મૈથુન, પરિગ્રહ, આદિથી પાપકર્મને જે નિકાચિત કર્મબંધ કરેલું હોય તે. નારક વા તિર્યંચ ગતિના હેતુભૂત થયેલા હોય છે. તેથી જીવાત્માને વસ્તુ સ્વરૂપથી તે પાપ કર્મને ઉદય ભેગવવા. માટે તેવી ગતિઓમાં ઉપજવું પડે છે, તેમ શ્રી વીતરાગ સંર્વજ્ઞ જિનેશ્વર પરમાત્માના ઉપદેશેલા પ્રકરણેને અનુસારે જે કહેવાયેલું છે, તેવી નરક ગમન મેગ્ય વૃત્તિઓ રૂપ. પ્રવૃત્તિ કે જે વિચિત્ર સ્વભાવવાળી હોય છે તે અવશ્ય પુરૂષકાર એટલે પુરૂષ પ્રયત્ન કરવાથી રોકાવી જોઈએ, કારણ કે તે તેવા પ્રકારના કર્મરૂપ લક્ષણ જેમાં બીજભૂત છે, તેવી વૃત્તિઓ–ભાવની પરિણતિએ નરકાગમનમાં તુભૂત થાય છે, તે વૃત્તિના સ્વભાવથી તેવી નરકગતિને સંભવ જીવના અવળા પુરૂષાર્થથી પાંચ કારણના વેગે ઉપજેલે છે, તે કેવી રીતે નષ્ટ થાય? તે નષ્ટ થતો નથી પણ ભેગવવાં પડે છે, તેવી જ રીતે સ્વરૂપ પ્રાપ્તિની
ગ્યતાથી સહુરૂષાર્થને ગે નવા કર્મના બંધનના હતની સેવાને ત્યાગ કરી અશુભ કર્મબંધને તપ, જપ, ધ્યાન, વ્રત, પચ્ચખાણુ વડે તેડતે તેવા પ્રકારની એગ્યતા આદિ કારણે વડે યોગ્ય પુરૂષાર્થ કરતાં ઈષ્ટ સાધ્યને સિદ્ધ કરે છે. ૪૧૫
For Private And Personal Use Only