________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૦
લદાતા થાય છે. અન્યથા એટલે તે આત્માદિ દ્રવ્યમાં તેવાં તેવાં કાર્ય કરવાના સ્વભાવ ો ન હાત તા, તેમજ સ્વભાવ હાતે છતે પણુ પરિપકવ કાલ ન હોય અને નિયતિ રૂપ ભવિતવ્યતાના અભાવ ડાય તે પણ ન્યાયની વિપરીતતા આવવાથી એકલા પુરૂષાર્થ થવા ચાગ્ય કાર્યના કરનારા નથી થતા. કારણ કે જીવાત્મામાં તેવા પ્રકારનું સમ્યગ્ જ્ઞાન ન હાવાથી અજ્ઞાન રૂપ દ્વેષયુક્ત પુરૂષાર્થ અફળજ થાય છે. આમ અફળ થતા હાવાથી પૂજ્યે વડે તે પુરૂષાર્થ વખણાતા નથી. જેમ કારડા મગને વૈગ્યતાના અભાવ હાવાથી રાંધવાના પુરૂષાર્થ અલ થતા હોવાથી વખાણવા ચેાગ્ય નથી ગણાતા, તેમ જીવાત્માના તેવા પ્રકારના પાંચ કારણામાંના કાઇ પણ કારણના અભાવે એકલા પુરૂષાથ થી કાર્યના અભાવ થાય છે, તેથી તે પુરૂષાર્થ વખાણુવા યોગ્ય · નથી. ૪૧૪
એકલા પુરૂષાર્થથી કાર્યસિદ્ધિ શાથી નથી ? તે જણાવે છે:—
अतोऽकरण नियमात्, तत्तद्वस्तुगतातथा । वृत्तयोऽस्मिन्निरूध्यन्ते, तास्तास्तद्वीजसम्भवाः ॥ ४१५ ॥
અ—આ કારણથી સ્વભાવાદિને નિશ્ચય કરણ તરીકે ન માનીયે તે અને પુરૂષકારનેજ એકલુ' કારણુ માનીએ તે તે આત્મા રૂપ વસ્તુમાં રહેલી જે વૃત્તિઓ છે, તે તે કર્માંના બીજથી જે કાચના સંભવ છે તેના નિરધ કરી એકલા પુરૂષકારથી રાકાવી જોઇએ. ૪૧૫
For Private And Personal Use Only