________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૮
અનુભવ કરે છે તેમજ તે કર્મના ફલને ભેળવીને પરિસાટનરૂપ ત્યાગ કરે છે, પણ પરંપરાગત બીજતારૂપ રાગદ્વેષની યોગ્યતાપ સવભાવયોગે નવા નવા કર્મને પણ બાંધતે રહે છે, કારણ કે તે યોગ્યતારૂપ વિભાવમય સ્વસત્તારૂપ સ્વભાવથી જીવાત્મા પરિણુત થયેલ છે. તે વિભાવતામય સ્વભાવની સત્તા એટલે અસ્તિતા જ્યાં સુધી હેાય ત્યાં સુધી કર્મબંધન એટલે નવા નવા કમનું ગ્રહણ તથા કર્મભંગ કરીને તેનું વિમેચન થયાજ કરવાનું. તે માટે કહ્યું છે કે – ___ " न हि स्वभावशून्यत्वे वन्ध्यासुतादीनामिव काचिदा त्मवादिपरिणतिः कस्यचिदस्तीति तत्तत्स्वभावनिबन्धनं सर्व वस्तु स्वरूपं लभते इति ॥"
જેમ વંધ્યા-વાંઝણી અને પુત્ર અસત્ હોવાથી કોઈ પણ કાર્ય કરવાની પરિણતિના ભાવવાળે નથી તે, અસદુ એટલે અભાવરૂપ પદાર્થ ક્રિયા કરનાર નથી હોતે, તેમ પણ આત્માદિક જે સદ્ વસ્તુ છે તેને સદ્ સ્વભાવ હોવાથી વધ્યાપુત્રથી ઉલટી રીતે કાર્ય કરવાપણું છે, કારણકે તેવું અસદ્ સ્વભાવવ નથી પણ સદ્ સ્વભાવૂ છે, તેથી કંઈક રીતે નવા નવા પર્યાય રૂપ પરિણામને પામવાપણું અવશ્ય છે જ, કારણકે જે. સવસ્તુ છે તે નવા નવા પરિણામપર્યાયોને પામે છે. “ અર્થશિકાર તસ્કરજે અર્થ ક્રિયા કરે તે સદુપદાર્થો છે. તેથી આત્મા અને કર્મનું પરિ.
મન પણ પિતપોતાના સ્વભાવથી જ થાય છે, માટે જે કાર્યો આત્મા અને કર્મના સંયોગથી થાય છે, તે બંનેના મિલનથી જે વિચિત્રરૂપ સ્વભાવ રૂ૫-વિભાવ સ્વરૂપ બંધાય
For Private And Personal Use Only