________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૭
ચેાગ્યતારૂપ હેતુથી થાય છે, અને અખિલ ભવભ્રમણ કરતા થુલ તથા અશુભ દલ એમ બે પ્રકારના ફ્લુના ભાક્તા થાય છે. તેવીજ રીતે તે સર્વ કર્મી સમુહના વિયેગ તે જીવાત્માની તેવા પ્રકારની ચેગ્યતા રૂપ સ્વભાવથી યથાકાલે પણ
થાય છે. ૪૧૩
વિવેચન—જ્ઞાન દર્શન ચારિત્ર વીય ઉપયેગ તથા તપ આદિ ગુણવાળા આત્મા-જીવ કહેવાય છે, અને ક તે આત્માથી અન્ય પુદ્ગલ સમુહપ હાવા છતાં પણ તે આત્માની ચૈગ્યતા રૂપ વિચિત્ર સ્વભાવથી પર પરાગત અનાદિ કાલથી સચાગીત થયેલા તે કર્મ પુદ્ગલ દ્રવ્ય છે. તે કા જીવાત્માની સાથે સંચાગ લેાઢાના પાટા સાથે અગ્નિના સચાગ થાય છે, તેમાં આ અગ્નિ અને આ àહુ' એમ સ્થૂલ દષ્ટિથી ભેદ કરી શકાતા નથી, તેમ આપણામાં આ જીવ, આ કર્મ,
આ શરીર, આ ઇંદ્રિયા, આ મન વિગેરેના ભેદ નથી પાડી શકાતા. આવે જીવ અને કર્મોના એકી ભાવ જેવે સયાગ પ્રવાહથી અનાદિ કાલિન છે, તા પણ તે કારણ વિનાના તે તે નથીજ પણ સહેતુક છે. તે કારણેા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ વિગેરે વડે રાગદ્વેષ રૂપ ક ખ ંધનની જે ખીજભૂત ચેાગ્યતા છે, તેથી જીવ તેવા પ્રકારના અધ્યવસાય કરતા છતા કેમ ના અંધ કરે છે. તે પણુ અખિલ કાલ એટલે અનાદ્ધિ કાલથી તેવી ચેાગ્યતાને કારણેજ કરે છે, અને તે કમના મૂળ રૂપ કાર્યને પણ શુભ અને અશુભ વિપાકવડે ભાગવતે છતા નારક, તિર્યંચ, દેવ, મનુષ્ય વિગેરે ચેનિમાં જન્મ મરણુ કરતા સુખ અને દુ:ખરૂપ એ પ્રકારના કલા
For Private And Personal Use Only