________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૬ જે શુભાશુભ કર્મ કરનારે છે, તે જ શુભાશુભ કર્મના ફલને ભેગવનારે પણ છે, તેમજ સંસારમાં ભમનારે તેજ છે, સંસારને ક્ષય કરીને મોક્ષના સુખ તેજ આત્મા ભેગવનારે છે, આવા લક્ષણવાલે આત્મા છે આ વિના અન્ય કઈ પણ આત્માનું લક્ષણ નથી. આ અનુમાન, ઉપમાન, અથપત્તિ વિગેરે પ્રમાણુથી અધ્યાત્મગની પ્રાપ્તિ થાય છે. ધ્યાનના અભ્યાસવડે વારંવાર સિથરતા કરવાથી પણ અધ્યાત્માની પ્રાપ્તિ થાય છે. પુગલભેગની પ્રવૃત્તિ માટે થનારું આર્તધ્યાન અને દ્વેષ, ક્રોધ, માન, માયા ને
ભથી ઉપજનારું રૌદ્રધ્યાન આત્મ સ્વરૂપને ઘાત કરનારૂં છે તેને ત્યાગ કરવો. અને ધર્મ ધ્યાન રૂપ પદસ્થ તથા રૂપાતીતમય આત્માના સ્વરૂપના લક્ષણ સ્વભાવની પરિણતિને વારંવાર અભ્યાસ કરવાથી તેમાં એકતવ ભાવને અભ્યાસ કરતા રસ પડવાથી તેના બલથી પણ અધ્યાત્મગ સિદ્ધ થાય છે. આમ ત્રણ પ્રકારના કલ્પના રૂપ વ્યાપાર વડે જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય તથા મોહનીય કર્મના સમુહને ક્ષયોપશમભાવે નાશ થવાથી શુદ્ધ બુદ્ધિ રૂપ પ્રજ્ઞાવડે આત્મતત્તવને નિશ્ચયતાવાલો લાભ પ્રાપ્ત થાય છે, તેજ ઉત્તમ ભાવ રૂપ અધ્યાત્મ યોગ જાણ. ૧૨
આ કેવી રીતે બને તે જણાવે છે – आत्मा कर्माणि तद्योगः, सहेतुरखिलस्तथा । फलं द्विधा वियोगश्च, सर्व तत्तत्स्वभावतः ॥ ४१३ ॥ અર્થ–આત્મા અને કર્મને પરસ્પર સંગ તેની
For Private And Personal Use Only