________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬પ આંતરપ્રજ્ઞા–શુદ્ધબુદ્ધિના બલથી આત્મ સ્વરૂપ ધરૂપ ઉત્તમ
ગને અનુભવ મલે છે. (૧) તથા આત્માદિક તો જે ચક્ષચર નથી તે આગમ તથા અનુમાન પ્રમાણ વા અથપત્તિ પ્રમાણુવડે નિશ્ચય પૂર્ણ શ્રદ્ધા યુક્ત થાય છે. તે રૂ૫ અધ્યાગ પણ પ્રાપ્ત થાય છે. જેમકે જ્યાં જ્યાં ચેતન્ય ત્યાં ત્યાં આત્મા, તે ચિતન્ય એટલે સુખ દુઃખને બેધ તે જેમાં હોય તે આમા છવ કહેવાય. તે બેય પર્વત, ઘર, હાટ, હવેલી, ઘટ, પટ વિગેરે જડ પદાર્થમાં નથી હોતે, તેથી ત્યાં ચૈતન્યને અભાવ છે, અને જીવાત્મામાં સુખ દુઃખને બંધ કરાવનારૂં ચૈતન્ય હેવાથી તે જીવાત્મા ચૈતન્યને ધરનારે ચેતન છે. બાલપણની સ્મૃતિ વૃદ્ધત્વમાં પણ આવે છે, પૂર્વ જન્મના સંસ્કારે પણ નવા જન્મમાં આવે છે, પૂર્વભવની સ્મૃતિ ઉત્તર ભવમાં પણ ઘણને અનુભવમાં આવે છે, તેમાં કારણ કર્મને તેવા પ્રકારને ક્ષપશમ ભાવ થાય છે, તેથી તે પશમ ભાવ ઉપાદાન કારણ હોય છે, તેથી આત્મા અનેક જન્મ તથા મરણ કરનારે છે એમ પણ સિદ્ધ થાય છે. જે આ ભવમાં તેને આપણે સંસ્કાર નથી આવ્યા તે પણ આપણી પેઠે ક્રિયા અનુષ્ઠાન તે કરે છે, તે તે પૂર્વ ભવનાજ લઈને તે આવેલ છે એમ અર્થપત્તિ પ્રમાણુથી આત્મા અનેક જન્મને ધરનારે સિદ્ધ થાય છે. કહ્યું છે કે –
" यः कर्ता कर्मभेदानां, मोक्ता कर्मफलस्य च ।
संसा परिनिर्वावा, स ह्यात्मा न हि अन्यलक्षणम् ॥"
For Private And Personal Use Only