________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપની શ્રદ્ધા, પરમાત્માના ઉપદેશમાં શ્રદ્ધા અને તે વડે. વસ્તુ તવને જે નિર્ણય થાય તે આત્મ તત્ત્વ દર્શન કહેવાય છે. આવા આત્મતત્વ દર્શનથી એગમાં પ્રવેશ કરાય છે. (૫) છઠ્ઠ મુનિઓએ જનપદ એટલે દેશને ત્યાગ કરવો એટલે જે પ્રવૃત્તિથી સંસારની એટલે જન્મ, મરણ, શેક, રોગ વિગેરે કર્મબંધન માં હેતુભૂત થાય તેવી દેશ કથા, ભવકથા, રાજકથા, સ્ત્રીકથા, શંગારકથા વિગેરે લેકવ્યવ હારની કથા વાર્તા રૂપ જનપદ કથાને ત્યાગ કર જોઈએ. (૬) આમ ઉત્સાહ, નિશ્ચય, ધીરજ સંતોષ, તત્ત્વ પ્રતીતિના આદરપૂર્વક લોકવ્યવહારને ત્યાગ કર. જનપદ-દેશને ત્યાગ કાર પણ યોગ્ય જ છે, કારણ કે સ્વદેશમાં સગાં સંબંધી, પુત્ર, સી વિગેરે દેખવાથી રાગાદિની પ્રવૃત્તિ થાય તે વિM છે. આ છ વસ્તુને આદરના ગી-સાધુ વેગ માર્ગને પ્રાપ્ત કરે છે. ૪૧૧
હવે નિશ્ચય ઉપાયને જણાવે છે – आगमेनानुमानेन, ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन्मज्ञां, लभते योगमुत्तमम् ॥ ४१२ ॥
અર્થ–આગમથી, વા અનુમાનથી, ધ્યાનના અભ્યાસથી અથવા તે ધ્યાનાભ્યાસમાં રસ પડવાથી, એમ ત્રણ ત્રણ પ્રકારની શુભ પ્રજ્ઞા-બુદ્ધિથી વિચાર કરતો આત્મા ઉત્તમ ગિને પ્રાપ્ત કરે છે. ૮૧૨
- વિવેચન-આગમ શાસ્ત્રમાં જે જે યોગ–મેક્ષ માર્ગ સંબંધી તત્વની વ્યાખ્યાઓ હોય તેના બેધથી તેમજ
For Private And Personal Use Only