________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૩
ચેગની પૂર્ણ સિદ્ધિ થાય છે. (૨) ત્રીજું ચેાગના અભ્યાસીઓએ ધીરજ ( ધૈર્ય ) ધરવી જોઇએ. આવા યોગમાર્ગોમાં અનેક વિઘ્ન પણ આવે છે, ઉપસ અને પરિહા પણ આવે છે, દેવ, દાનવ, ગાંધર્વી તરફથી અનેક લાલચે પણ આડી આવે છે; પરંતુ આપણે તેવી દીવ્ય ભાગાદિની લાલચને ત્યાગ કરી જે પ્રતિજ્ઞા કરી છે, તેમાં જરા પણુ મનને ચંચળતાવાળું ન કરવું. હજારો વિઘ્નો આવેલાં ડાય તે પણ સ્થિરતા એટલે ધીરજ રાખવી. *ષાય, ક્રોધ, માન, માયા, ઢાલના ત્યાગ કરવા. (૩) ચેાથું સતાષ રાખવા એટલે આહાર, વસ્ત્ર, પાત્ર વિગેરેની અનુકુલતા ઓછી હાય તા પણ જે હોય તેટલામાંજ સતાષ રાખવા, આત્મામાંજ રમણતા કરવી, બહારની અનુકુલતા કે પ્રતિકુલતામાં હ` શાક ન ધરવે, તે વડે યોગમાર્ગોમાં પ્રવેશ કરાય છે. (૪) પાંચમુ તત્ત્વદર્શીન એટલે જગતના જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, અંધ, નિર્જરા અને મેક્ષ વિગેરે પદાર્થોના લક્ષણા અને સ્વભાવનું યથાર્થ જ્ઞાન શ્રદ્ધા પૂર્વક થાય, તેવી સ` પદાર્થોના સ્વરૂપ-ખાવથી હું કાણુ અને મારૂં શુ? એવા સ્વપરના વિવેક કરવેા. પર તે પારકુ છુ, તેને અને આત્માને પરસ્પર કયા સંબંધ, જે સંબંધ આપણે દેખીએ છીએ તે સત્ય છે કે ઉપચારીક છે, તે સબંધ કયા હેતુઓથી છે, તે સંબંધ રાખવા ચેાગ્ય છે કે છેડવા ચેાગ્ય છે ? કેવી રીતે તે ફ્રુટ તેવી તેવી વસ્તુતત્ત્વની જે મીમાંસા કરવી તેના વિવેકથી સ્વ એટલે આત્મા, પર એટલે આત્માથી અન્ય સર્વ ચેતન અચેતન પદાર્થાના વિવેક કરાય, તે આત્મદર્શન આત્માના
+
For Private And Personal Use Only