________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
વાત ઉપર કહી. હવે ઉત્સાહ આદિની વાત જણાવતાં કહે છે કેઃ
उत्साहानिश्चयाद्वैर्यात्, संतोषात्तच्चदर्शनात् । मुनेर्जनपदत्यागात्, षद्भिर्योगः प्रसिध्ध्यति ॥ ४११ ॥
અ—મુનિઓએ જ્ઞાન દર્શન ચારિત્ર યોગને અભ્યાસ કરવા માટે પ્રથમ ઉત્સાહ-હોંશ રાખવી, નિશ્ચય પણ કરવા, તે કાર્ય માં ધૈય–ધીરજ રાખવી, સતાષ રાખવા અને તત્ત્વાની શ્રદ્ધા રૂપ દર્શન કરવું, તેમજ પશુતાના પરિચિત દેશ ગામના પરિચય ત્યાગ કરવા જોઇએ. એમ છ વસ્તુના ઉપયોગ રાખનારને યોગ મા પ્રાપ્ત
થાય છે. ૪૧૧
વિવેચન—આત્માના સ્વરૂપ-લાભના અથી એવા મુનિવરોએ યોગના અભ્યાસની આવશ્યક્તા અવશ્ય સ્વીકારવી જોઇએ. આ યોગની પ્રાપ્તિ માટે ઉત્સાહ એટલે આત્મખલ વીય ને વિકસાવવુ જોઈએ, વીના ઉલ્લાસથી ચેાગમાગ માં ગમન થાય છે, પણ કાયરથી કે સુખ શીલીયાથી તેથી દુ:સાધ્ય પ્રવૃત્તિ નથી કરાતી, (૧) તે ચેગમાર્ગમાં પ્રવેશ કરતા પૂર્વ કાલમાં તેના અનુષ્ઠાનાને એકાગ્ર ભાવે સિદ્ધ કરવાના નિશ્ચય કરવા એટલે
""
" कार्य साधयामि वा देहं पातयामि || આરભેલ ચેાગકા ને સિદ્ધ કરવુ જ છે. હું પડે કે મરણ થાય તેની બીક મારે નથી રાખવી, આવો ઢ નિશ્ચયતાના એકતા ભાવે જે પરિણામ થાય તેવા મનુષ્ય-યોગીઓથી
For Private And Personal Use Only