________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૭
સાથે જુના કર્મ પણ અનુક્રમે ક્ષય થતાં મેક્ષની યોગ્યતા સહજ ભાવે પ્રાપ્ત થાય છે. ૪૦૨ - અહિં વિપક્ષ એટલે યોગ્યતા ન માનીએ તે દેષ આવે તે જણાવે છે –
तदभावेऽपि तद्भावो, युक्यो नातिमसगतः । मुख्यैषा भवमातेति, तदस्या अयमुत्तमः ॥ ४०७॥
અર્થ–આત્મામાં કર્મબંધની યોગ્યતાના અવમાં જે અન્ય કમને સંયોગ યોગ્ય છે તે તેથી અતિવ્યાપ્તિ દેષને પ્રસંગ આવશે. મુખ્ય રીતે તે યોગ્યતા તેજ ભવની માતા છે તેવું જ્ઞાન તેજ ઉત્તમ છે. ૪૦૭
વિવેચન–તેવા પ્રકારની આત્માની કર્મબંધન માટે રાગદ્વેષમય બીજ રૂપ જે ગ્યતા છે, તેને અભાવ માનીએ તે કર્મને બંધ કેવી રીતે થાય? સંસારમાં ભ્રમણ કેવી રીતે ઘટે? માટે તે વાત બંધ બેસતી નથી, કારણ કે અતિપ્રસંગઅતિવ્યાપ્તિ દોષ આવે છે. જે ગ્યતાને સંસાર ભ્રમણમાં કારણ ન માનીએ તે સિદ્ધોને ચેગ્યતાને અભાવ હોવા છતાં ફરીને સંસારમાં આવવું પડે, તેથી અલયમાં લક્ષણ રૂપ સાધ્યનું રહેવાપણું આવે, માટે જ્યાં કર્મબંધની જે યેગ્યતા હોય, ત્યાં સંસારનું ભવભ્રમણ હોય, અને જ્યાં યોગ્યતા ન હોય ત્યાં ભવભ્રમણ ન હોય. આ યોગ્યતા છે તેજ સંસારનો મુખ્ય હેતુ છે, ઉપાદાન કારણમય બીજરૂપ આ ગ્યતા છે, એટલે આત્માને અન્ય કર્મદલને સંગસંબંધ થવામાં ઉપાદાન કારણ હોવાથી મુખ્ય ન્યાયથી
For Private And Personal Use Only