________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારીયે તે તે ગ્યતા તેજ ભવ–સંસારની માતા છે, તે કારણે ભવજનની રૂ૫ અન્ય કર્મદલના સંગની યેગ્યતારૂપ રાગદ્વેષમય માયાથીજ કર્મબંધન થાય છે. જે માયારૂપ માતા ન હોય તે તેના પુત્રરૂપ કર્મબંધના નિમિત્ત કારણ રૂપ મુદ્દગલ સંબંધની ઉત્પત્તિને પણ અભાવ હત. તેથી માતારૂપ ગ્યતા અને કર્મલને આત્મા સાથે કાર્ય કારણ ભાવને અનુપચરિત–સંબંધ છે. ૪૦૭
તે વાતને પ્રગટ કરતા જણાવે છે– पल्लवाधपुनर्भावो, न स्कन्धापगमे तरोः। स्यान्मूलापगमे यद्वत्, तद्भवतरोरपि ।। ४०८ ॥
અથવૃક્ષના સ્કંધને નાશ થવાથી પાંદડાં પુષ્પનું ઉત્પન્નત્વ બનતું નથી, તેવી જ રીતે સંસાર વૃક્ષના મૂળભૂત રાગષ નાશ થતાં ભવ પરંપરાને નાશ થાય છે. ૪૦૮
વિવેચન–જેવી રીતે વટવૃક્ષ વિગેરે વૃક્ષના સ્કંધથડ મૂલને ઉશ્કેદ કરવામાં આવે એટલે કાપી નાંખવામાં આવે તો તે વૃક્ષના ફળ, ફૂલ પાંદડાંરૂપ અવયને નાશ થાય છે, તેમજ પુનર્ભવ એટલે ફરીને તે વૃક્ષને નવા શાખા, ડાલ, પાંદડાં, પુષ્પ, ફળ વિગેરે થતા નથી, કારણ કે તે વૃક્ષને જન્મ આપવામાં ઉપાદાનતા રૂપ શકિત રહેતી નથી. તેવી જ રીતે સંસારરૂપ ભવ પરંપરામય જે વૃક્ષ છે, તેનાં કંદ, મૂલરૂપ મેહનીય કર્મમય રાગદ્વેષનો જે ઉછેદવિનાશ કરવામાં આવે તે શાખા રૂપ ચાર ગતિ, કાળારૂપ ચેરાસી લાખ જીવાનિ, પાંદડારૂપ ભવ પરંપરા, ફૂલરૂપ કર્મબંધન એગ્ય વિચારણ, તેના ફળ, પુષ્પ, પાંદડાં, શાખારૂપ
For Private And Personal Use Only