________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૩ જ્ઞાન દર્શન ચારિત્રને સારી રીતે અનુસરનાશ અધ્યાત્મ યેગીઓ હોય છે. ૪૦૩
હવે તે વાતને સંપૂર્ણ કરતાં જણાવે છેएवं विचित्रमध्यात्म-मेतदन्वर्थयोगतः।। आत्मन्यधीतिसंवृत्ते, ज्ञेयमध्यात्मचिन्तकैः ॥४०४॥
અર્થ–એવી રીતે અનેક પ્રકારવાળું અનુસરવા ગ્ય અર્થવાળું આ અધ્યાત્મ સ્વરૂપ છે, જે વિચારણને સમજવા પ્રવૃત્તિ થાય તે અધ્યાત્મ અથવા આત્મ સ્વરૂપમાં રમણતા વા સ્થિરતા કરાય તે અધ્યાત્મ કહેવાય એમ મેંગ શાસ્ત્રના. વિચારકે જણાવે છે. ૪૦૪
વિવેચન–એ પ્રકારે પૂર્વે કહેલા ન્યાયની યુક્તિથી અધ્યાત્મગ કે જે વિચિત્ર-આશ્ચર્યજનક હોવા છતાં અનેક પ્રકાર છે, એમ આવશ્ય માનવું. કારણ કે અવયાર્થ કરતા-. શબ્દની સંધિ-વિગ્રહ કરતા તેના ગર્ભમાં રહેલા અર્થને વિચાર કરીએ ત્યારે અનેક અર્થનો અનુભવ થાય છે. તે આવી રીતે–આત્મામાં એટલે જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય, ઉપગ અને તપ વિગેરે ગુણ રૂ૫ મર્મો રહેલા છે તે આત્મા અધિષ્ઠાન કરનારે હોવાથી ગુણોને આધાર થયે, તે કારણે ગુણેને જે વિચાર કરે તે અધ્યાત્મ કહેવાય. આવી રીતે તે આત્માની સાથે રહેનારા, અથવા આત્માથી અભિન્ન રીતે રહેલા, અથવા આત્માની સાથે યાવત્ ભાવી રહેલા જે ગુણે વા ધર્મો વા. સ્વભાવની મિમાંસા એટલે વિચારણા કરવી તે અધ્યાત્મ
For Private And Personal Use Only