________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૧
પ્રત્યે બંધુત્વ ભાવ પ્રગટ કરવો, તે પ્રાણીઓનું હિત ચિતવવું. (૨) પ્રમાદ ભાવના—આપણા કરતાં ગુણમાં જે અધિક હોય તે અરિહંત, સ્રિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ વિગેરે મહા પુરૂષાનાં દર્શન, પુજા, ગુણની સ્તવના કરતાં આત્માને આહ્લાદ થાય તે પ્રમાદ ભાવના. (૩) કારૂણ્ય એટલે પૂર્વના પાપાયથી શરીર તથા મનની અનેક વ્યાષિસ્માથી પીડાતા પ્રાણીઓ ઉપર તેએના ઉદ્ધાર અર્થે જે પ્રવૃત્તિ કરવી તે કરૂણા ભાવના. અજ્ઞાન, મિથ્યાત્વ તથા અવિરતિથી સસારમાં ચાર ગતિની ચેારાસી લાખ યોનિમાં ભ્રમતાં અવાચ્ય તીવ્ર દુ:ખે ભાગવતા જીવેને સમ્યગૂદન જ્ઞાન ચારિત્ર ગુણ ખીલે, સર્વ કર્મના ક્ષય કરી પરમાત્મ સ્વરૂપને ભજનારા થઈ પરમાનંદને પામે તા સારૂં. આવી ભાવ કરૂણાને ભાવવી તે કરૂા ભાવના. (૪) માધ્યસ્થ્ય એટલે રાગ દ્વેષના અભાવવાળા પરિણામા રાખીને આ જગતમાં અજ્ઞાન તથા મિથ્યાત્વ, અવિરતિ અને કાયના યોગે હિંસા કરનારા, અસત્ય ખેાલનારા, વ્યભિચાર તથા ચેરી કરનારા, ધર્મી` આત્મા પ્રત્યે ઋષ કરનારા, ધી આમાએને શારિરીક તથા માનસિક પીડા કરનારા અજ્ઞાનીઓ, ઉપદેશ તથા ઉપદેશક પ્રત્યે પણ દ્વેષ, મચ્છર વધુ અનેક મારકુટ રૂપ ઉપસગ કરનારા આત્માઓને જોઈ તેમને ઉપદેશ કરવા પ્રવૃત્તિ કરતા છતાં, ઉપદેશ ન લાગવા • છતાં પણ સદા માધ્યસ્થ્ય ભાવના ધરનારા આત્માએ અધ્યાત્મ યોગીએ સમજવા. એટલે એ ચાર ભાવના પણ અધ્યાત્મ યોગનું અંગજ કહેવાય છે. ૪૦૨
આ વિષયમાં જે વિશેષ કથનીય છે તે જણાવે છે;——
For Private And Personal Use Only