________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૦
આજ્ઞાથી વિરૂદ્ધ પ્રરૂપણા કરવી તે 'સારની ભયકર વૃદ્ધિ માટે થાય છે. (૪) આવી રીતે શાસ્ત્રમાં કહેલા સદ્ અનુષ્ઠા નને નહિં આચરવાથી, નિષેધ કરેલા અનુષ્ઠાન રૂપ કાર્યને કરવાથી, ઉપર જણાવેલા દાષા લાગે છે. તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણના વિષય કહેવા છે, કારણ કે તહેતુ ભાવથી પ્રતિક્રમણુ કરવાથી દોષના ક્ષય થાય છે, સમ્યગ્ દનની શુદ્ધિ થાય છે, ગુસેવા અને જ્ઞાનમાં આદર થાય છે, વીત રાગ પરમાત્માના દર્શન, સેવા અને પૂજામાં પ્રેમ અને તેમના ગુણા પ્રત્યે મનમાં આહ્લાદ થાય છે, સર્વ જીવાનુ રક્ષણ કરવા રૂપ દયાભાવ પ્રગટે છે, સમ્યકત્વની શુદ્ધિ થાય છે, તથા પ્રમાદયોગે ચારિત્રમાં અકસ્માત્ દાષાનું સેવન થવાથી અતિચાર રૂપ દોષા લાગેલા હોય તે પાપથી પાછા રવા રૂપ, દોષના પશ્ચાતાપરૂપ, આલેચનારૂપ પ્રતિક્રમણથી ભાવરૂપ આત્મપરિણામની શુદ્ધિ થાય છે, તેજ પ્રતિક્રમણ આત્મ શિદ્ધના પરમ હેતુ થાય છે, તે કારણે તે અધ્યાત્મ ચેાગરૂપ છે, એમ પરમ ગુરૂએના મત છે. ૪૦૧
મૈત્રી વગેરે ચાર ભાવનાઓનું વર્ણન કરે છેઃ— मैत्रीप्रमोदकारुण्य- माध्यस्थ्य परिचिन्तनम् | सत्वगुणाधिकक्लिश्यमानाऽमज्ञाप्यगोचरम् ||४०२||
અ—મૈત્રી, પ્રમાદ, કરૂણા, માધ્યસ્થ્ય ભાવનું ચિતવન સત્ત્વ પ્રત્યે, ગુણમાં અધિકતાવંત પ્રત્યે, દુ:ખથી પી. ડાતા પ્રત્યે તથા મૂર્ખાએ પ્રત્યે અનુક્રમે ચાર ભાવ વિચારવા તે પણ અધ્યાત્મ ચાગ કહેવાય છે. ૪૨ વિવેચન---(૧) મૈત્રી ભાવના એટલે સર્વ પ્રાણીએ
પ્રકારના
For Private And Personal Use Only