________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં ભવિષ્યકાલમાં કાર્યને સિદ્ધ કરે. તેથી આત્મામાં જ્યાં સુધી પર–યુગલમાં પરિણામ પામવાપણું છે ત્યાં લગી સંસારીપણું જાણવું, અને આત્માની જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય અને ઉપગ રૂપ સત્ ચૈતન્યમાં રમતા થાય, અથોત જ્ઞાનાવરણીય આદિ કર્મનો નાશ થાય ત્યારે આત્માના ગુણને પૂર્ણ પ્રગટ ભાવ થાય છે. માટે તે લક્ષણ જાણવું. તેનું ફળ તે મેષ જાણવું.
જે એ પ્રમાણે ગોચર, લક્ષણ અને ફળ એ ત્રણને યથાર્થ સંબંધ જે દર્શન શાસ્ત્રોમાં બરાબર ઘટતે હોય તેજ યુગ કહેવાય. એટલે જે લક્ષણ જીવમાં ઘટતાં હોય અને ફળમાં ઉપાદાન કારણ બનતાં હોય. તેજ લક્ષણ કહેવાય, પણ ઉપચારથી એટલે માયા કલ્પનાથી ગોઠવ્યા હોય, તેવા લક્ષણ ફળમાં ઉપાદાન હેતુ-મુખ્ય હેતુ રૂપે ઠરતા નથી. તેવી રીતે ભેગનું લક્ષણ પણ યથાર્થ જે ક્રિયા અનુઠાનમાં ઘટતું હોય ત્યાંજ યોગત્વ જાણવું. ભગવાન હરિભદ્ર સૂરીશ્વર જણાવે છે કે “
મ r siાચ કોનો ઘmવાવા”મેક્ષ માટે જે ધર્મને વ્યાપાર થાય તે જ યોગ કહેવાય. એટલે જ્યાં આશ્રવને ત્યાગ હોય, પાંચ યમ રૂપ મહાવ્રત હોય, પાંચ ઇંદ્રિયોનો રોલ હોય, આઠ પ્રવચઃ માતાનું પાલન હોય, નવવિધ બ્રહ્મચર્યનું પાલન હોય, તેવો સંવર ભાવ હોય, અને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયનો નિગ્રહ હેય. તેજ મેક્ષનું ઉપાદાન કારણ થતું હોવાથી તેવા ધર્મના વ્યાપાર રૂપ ગત્વ ઘટે છે. મહર્ષિ પતંજલિ જણાવે છે કે “ક્ષિણ-ચિત્ત-વૃત્તિ-નિરો ચો ” દુઇ ચિત્તની વૃત્તિ રૂપ અનેક વિચારને રોકવા તે એગ કહેવાય છે. આવું લક્ષણ યુગમાં ઘટે છે. ૫
For Private And Personal Use Only