________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧. સંબંધ જ્યાં યથાર્થ ઘટતે હોય ત્યાંજ વેગને અર્થ ઘટે છે. તેથી આ વેગ કહેવાય, તેને આ શબ્દાર્થ થાય અને તે યુગનું આ ફળ છે, વિગેરે અનુક્રમે જણાવવામાં આવે છે. ૫
વિવેચન –ગોચર એટલે “ગે ઘાતુને નમન કરવું એ અર્થ જાણ, તથા ગે શબ્દનો અર્થ ઇંદ્રિય તથા મન થાય છે, તેથી સંસારમાં રહેલે આત્મા–જીવ ઈદ્રિયે તથા મનની સહાયતાથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા શબ્દ આદિ પુગલના ધર્મને ધરનાર અને ભગવાતા વિષયને અનુભવ કરનાર હોવાથી જીવ પણ ગોચર કહેવાય છે. કહ્યું છે કે “વિષપુ
રબાર જ્ઞા” વિષયમાં પરિણામ પામવાને–તે રૂપ થવાને જેને સ્વભાવ છે તે જીવ જાણુ. તે જીવના લક્ષણને અહિંઆ યુગની ભાષામાં ગોચર નામ આપ્યું છે. તેને ભાવ-સ્વરૂપ એવો છે કે જી વિષય કષાયમાં પરિણામ પામીને આઠ પ્રકારના કર્મને બાંધે છે, અને તેના ચોરાસી લાખ જીવનિમાં ભમે છે. કર્મના પ્રબલપણુથી રાગદ્વેષ વડે સંસારીને મેગ્ય પ્રવૃત્તિ કરનાર અને સ૬ગુરૂના વેગથી દુઃખનાં કારણો–મોડ અજ્ઞાન મિથ્યાત્વને અઢાર પાપના સ્થાનકને જાણી, તેનો ત્યાગ કરવા માટે સમ્યગૂજ્ઞાન અને શુદ્ધ શ્રદ્ધા, દયા, દાન, શિયળ, તપ, જપ, પ્રભુપૂજા, સદગુરૂ પૂજા, દાન, સન્માન, વિનય અને વિવેકને આચરતે મોક્ષમાર્ગને પામવાની ઉચિત સર્વ પ્રવૃત્તિવાળે હેય તે પણ જીવ–આત્મા જાણ. આ જીવનું લક્ષણ જાણવું. લક્ષણનું સ્વરૂપ “દા પરથચા કાર્બર્ફિલામ્ લક્ષણ તેજ કહેવાય કે જે વ્યભિચારથી દષથી દૂષિત ન હોવા
For Private And Personal Use Only