________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૭
બે વખત કરાતું પ્રતિક્રમણ ત્રીજા વૈદ્યના ઔષધ પેઠે અત્યંત કલ્યાણકારી થાય છે. ૪૦૦
વિવેચન–જેવી રીતે દેવવંદન, ગુરૂવંદન, ચિત્યવંદન, પૂજા કલ્યાણકારી થાય છે માટે ઈષ્ટ છે, તેવી રીતે છે આવશ્યક એટલે સામાયિક, ચઉવિસત્થા, (ાવીશ જિનવરની સ્તુતિરૂ૫) ગુરૂવંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ, ને પચ્ચખાણ રૂપ બે વખત કરાતું અનુષ્ઠાનરૂપ ક્રિયા વિશેષ કરતા છતા આત્માને પ્રમાદથી એટલે શુદ્ધ ઉપગના અભાવથી પાંચ ઈર્યાદિ સમિતિ તથા ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન માતાને ન સાચવી હોય, તે કારણે દેષ થયા હોય તેને નાશ કરે છે તે અષ્ટ પ્રવચન માતારૂપ પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ અત્રે જણાવી છે તે આ પ્રમાણે છે –
માણવાજે, ફરવારે મિg યા મળત્તિત્તિ જયપુર ત ય છે ?
ઈસમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાન ભંડમત્ત નિક્ષેપણ સમિતિ, ઉચ્ચાર પ્રસવણ મલમૂવ પારીઠાપન સમિતિ એ પાંચ સમિતિ, મનને સંક૯૫ વિક૯૫થી રેકવું તે મને ગુપ્તિ, જોઈ વિચારીને શુદ્ધ ઉપગ રાખી નિર્દોષ વચન બોલવા તે વચન ગુપ્તિ, કાયાથી જીવહિંસા ન થાય તેમ ઉપગ પૂર્વક શરીરને ક્રિયામાં જોડવું તે કાયગુપ્તિ. એ આઠ પ્રવચન માતાના પાલનમાં પ્રમાદથી દોષ લાગ્યા હોય, તેમજ પૂજ્ય ગુરૂ વિગેરેના વિનય, વૈયાવૃત્યમાં પ્રમાદરો ભંગ કર્યો હોય, તે કારણે અતિચાર લાગ્યા
For Private And Personal Use Only