________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
અ—પ્રગટ રીતે સહજ ભાવથી વધતા જતા શુભ પિરણામરૂપ આશય જેના છે તેવા આત્માને દેવાધિદેવ વીતરાગ તથા પરમાર્થ સ્વરૂપના મેધ કરનારા ગુરૂજનને દેખતાં હૈ વડે રામાંચ ઉલ્લુસી આવે છે અને યથાાત વિગેરે મુદ્રાયુકત આવનામાદિક ભાવે વદનમાં શુભ ઉપયેાગ પ્રગટે છે, તેવું દેવાધિદેવનું વજ્જૈન ભવ્યાત્માને ઈષ્ટ મા આપનાર છે, તેથી તે પણ યાગજ કહેવાય છે. ૨૯૯
વિવેચન-પરમાત્મા તીર્થંકર દેવને દેખતાં સુંદર ભાવ પ્રગટે અને તે વડે ટુ યુક્ત શરીરના રામ સમૂહ કદંબ પુષ્પની પેઠે વિકસિત થાય, તેવા વધતા જતા શુભ આત્મપરિણામની ધારાના સમુહ જેમને પ્રગટે છે, તેવા મહાનુભાવ ભવ્યાત્માએનું દેવશ્રી વીતરાગ પરમાત્મા પ્રત્યે અહુ આદર સત્કાર પૂર્વક અવનામન યથાત વિગેરે મુદ્રાયુક્ત વંદન, નમણુ, પૂજન, ગુણુ સ્તવન, સ્તુતિ કરણુરૂપ ચૈત્યવંદન વિગેરે શુભાનુષ્ઠાના સ્વર્ગ તથા માક્ષલાભરૂપ ઈલદાયક થાય છે, તેથી તે ક્રિયા અનુષ્ઠાન પણ અધ્યાત્મયોગજ છે તેમ આપણા પૂછ્યા માને છે. તે વાત આપણે પૂર્વે જણાવી
છે. ૩૯૯
હવે પ્રતિક્રમણનું સ્વરૂપ જણાવે છે प्रतिक्रमणमप्येवं सति दोषे प्रमादतः । तृतीयौषधकल्पत्वाद्, द्विसन्ध्यमथवाऽसति ॥ ४०० ॥
*
અ-એજ રીતે પ્રતિક્રમણ પણ પ્રમાદથી જો દોષ થયા હાય તેા ટાઢે છે, પણ જો દોષ ન થયેા હાય તા પણ
For Private And Personal Use Only