________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
કરૂણા અને દીન દુ:ખી, રાગી જીવાના ઉદ્ધાર કરવા જે પ્રવૃત્તિ તે દ્રવ્ય કર્ણા એમ એ પ્રકારની કરૂણાથી જીવાના ઉદ્ધાર કરવા જે મનની વચનની કાયાની થુલ પ્રવૃત્તિ તે કરૂણા ભાવના. તેમજ અનાચારી, નિક, આપણું માઠુ કરનારા અવિનયી જીવા પ્રત્યે પણ દ્વેષ ન કરવા, ઉપદેશ આપતાં ન માને તે પણ ખેદ ન ધરવા, તેના આત્મા પ્રત્યે તિરસ્કાર ન કરવા તે માસ્થ્ય ભાવના કહેવાય છે. આમ દેવ ગુરૂ સાર્મિક પ્રત્યે પૂજન, ગુણુસ્તવન, ભક્તિ, સત્કાર કરવા તે વન અને પાપની આવાચના પ્રતિક્રમણ અને મૈત્રી વગેરે ભાવના જીવેા પ્રત્યે થાય તેને અન્ય જૈનાચાર્યો અધ્યાત્મયોગ કહે છે. ૩૯૭
હવે દેવાક્રિકનું વંદન વિગેરે અનુક્રમે વિશેષ ભાવે જણાવતાં કહે છે
स्थानकालक्रमोपेतं, शब्दार्थानुगतं तथा । ગન્યાસંમોહનન, શ્રદ્ધાણંવેનનમ્ ॥ ૨૧૮ ॥
અ—સ્થાન, કાલ તથા ક્રમ સહિત શબ્દ તથા અર્થને અનુસારે મુદ્રાદિથી યુક્ત, અન્ય જીવાતા ભ્રમને પણુ નાશ કરાય તેવી રીતે, તેમજ શ્રદ્ધા સવેગને પ્રાપ્ત થાય તે રીતે ચૈત્યવંદનાદિ શુભ ક્રિયા કરવી. ૩૯૮
વિવેચન—સ્થાનવર્ડ–પરમાત્માનું ચૈત્યવંદન કરતા તેની જે વિધિ શાસ્ત્રમાં કહી છે તે પ્રમાણે ચાગ્ય રીતે શરીરના સંસ્થાનને વાળવું એટલે તેવા પ્રકારનું આસન કરીને, તેવા પ્રકારની મુદ્રા કરીને, પરમાત્માનું ચૈત્યવંદન ત્રણ
For Private And Personal Use Only