________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસ્તાવો કરે, ફરીથી ન થાય તે નિશ્ચય કર, તે પાપથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણ કહેવાય છે, તે પણ મોક્ષના અથી યેગીઓએ અવશ્ય કરવું. કહ્યું છે કે –
" स्वस्थानाधत्परस्थानं, प्रमादस्यवशात् गतः । भूयोऽप्यागमनं तत्र, प्रतिक्रमणं उच्यते ॥"
સ્વસ્થાન એટલે પિતે વ્રત પચ્ચખાણુરૂપ ગુણના જે સ્થાને ને પામેલ હોય ત્યાંથી પ્રમાદના ચગે- રાગદ્વેષના કારણે પરવશ પડેલે હોય, ત્યાંથી જાગૃત થતાં જ ફરીથી તે સિદ્ધ કરેલા-અભ્યાસવર્ડ સ્થિર કરેલા ગુણવાળા વ્રતના
સ્થાનમાં આત્માને સ્થાપન કરે તે પ્રતિક્રમણ કહેવાય છે. તેવું પ્રતિક્રમણ સારી રીતે દિવસમાં સાંજ સવાર એમ બે વખત કરવું. તથા ચાર ચાર માસને અંતે ફાગણ, અશાડ, કારતક માસની સુદ ચૌદશની સાંજે ચૌમાસી તથા ભાદરવા સુદ ૪ ના સંવત્સરી કરવું. તથા મૈત્રી, પ્રમાદ, કરૂણ, ને માધ્ય ભાવના નિત્ય ભાવવી. એટલે સર્વ જી આપણા જેવા ગુણયુક્ત ચૈતન્યવંત છે તેથી આપણા સમાન હેવાથી બંધ થયા, તેઓનું હિત કરવા પ્રવૃત્તિ કરવી તે મૈત્રી ભાવના. પ્રમાદ એટલે આપણું ગુણે કરતાં અધિક ગુણવંતે-પૂજ્ય ગુરૂ આદિને દેખીને અમેદ-આનંદ પ્રગટે તે પ્રમેદ ભાવના. કરૂણા એટલે જીવોને સંસારમાં અજ્ઞાન મિથ્યાત્વ ને અનેક ભવમાં ભ્રમણ કરતાં નારકી, તિર્યંચ, દેવ, મનુષ્યાદિ નિઆમાં અનેક દુઃખે ભેગવવા પડે છે, પરાધીનતા વેઠવી પડે છે, તેમને ઉદ્ધાર કરવા માટે જે કરૂણું પ્રગટે તે ભાવ
For Private And Personal Use Only