________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૨
यस्य संक्लेशजननो, रागो नास्त्येव सर्वथा ॥ न च द्वेषोऽपि सत्त्वेषु, शमेन्धनदवानलः ।। न च मोहोऽपि सज्ज्ञानाच्छादनो शुद्धत्तकृतः। त्रिलोकख्यातमहिमा, महादेवः स उच्यते । - જેમને સંસારના કલેશ ઉત્પન્ન કરનાર રાગ નષ્ટ થયે છે, તેમજ શમ ભાવ રૂ૫ ચંદન તરૂને બાલનારો દ્વેષ રૂપ દાવાનલ પણ નષ્ટ થયે છે સર્વ પદાર્થોને દ્રવ્ય ગુણ અને પર્યાય ભાવે જાણવામાં શક્તિવંત જે સર્વજ્ઞત્વ છે, તેને આવરણ કરવામાં સમર્થ એવો એહ પણ નષ્ટ થયું છે, તે કારણે શુદ્ધ ચારિત્ર ગુણની પ્રવૃત્તિ પ્રગટ થવાથી ત્રણ લેકમાં જેમને મહિમા પ્રગટ થયેલ છે તેવા મહાદેવ એટલે મેટા દેવ વીતરાગ જિનેશ્વર પરમાત્માને નમસ્કાર થાઓ. ગુરૂ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર ગુની અપ્રમાદિ ભાવે આરાધના કરવા વડે જે મહાન હોય એટલે અહિંસા, સત્ય, અચાર્ય બ્રહ્મચર્ય અકિંચનત્વ વિગેરે મહાવ્રતધર, સર્વ જી ઉપર કરૂણાળુ, કષાય તથા ઇન્દ્રિઓના દમનારા, સર્વ શાસ્ત્ર સમુદ્રના પારંગત, અન્ય પારમાર્થિક તત્ત્વને ઉપદેશ કરનારા ગુરૂએ, એવા દેવ ગુરૂ આદિને મન, વચન કાયાની શુદ્ધતા, પૂર્વક વંદન કરવું, સેવાભક્તિ કરવી. શુદ્ધ આહાર, વસ્ત્ર, પાત્ર, જ્ઞાનપગારણનું આદર પૂર્વક દાન કરવું, રેગાદિ કારણે દવા વિગેરેથી ભક્તિ કરવી અને વંદન, સતકાર સ્તવન, પૂજા વિગેરે કરવી, તેમજ સમ્યમ્ આચના પૂર્વક જે જે પ્રમાદથી દેષ વ્રત પચ્ચખાણમાં લાગ્યા હોય, તેને
For Private And Personal Use Only