________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૧
सर्वमेवेदमध्यात्म, कुशलाशयभावतः। औचित्याद्यत्र नियमा--लक्षणं यत्पुरोदितम् ॥ ३९६ ॥
અથ–જે સારા આશયવાળા ભાવથી જે અનુષ્ઠાને કરાય છે તે સર્વ અધ્યાત્મ ગજ છે, પૂર્વે જે ઉચિત પ્રવૃ. તિના લક્ષણે જણવ્યા છે તે નિશ્ચયથી આમાંજ સમાય
વિવેચન–જે જે તપ ક્રિયા, જપ, યાન વિગેરે શુભ વખાણવા સદનુષ્ઠાને નિમયિક ભાવે સમજણ પૂર્વક કરાય છે, તે બધાય સારી રીતે પોતાની યોગ્યતા વિચારીને કરાતા હોવાથી તે સર્વ સદનુષાને અધ્યાત્મ જ છે, કારણકે ઔચિત્ય વિચારણાથી યુક્ત છે. જ્યાં ઔચિત્યની આલોચના પૂર્વક જે વ્રત નિયમનો સ્વીકાર થાય તે નિશ્ચચથી અધ્યાત્મ યેગના સ્વરૂપનું લક્ષણ જ જાણવું એ વાત પૂર્વે કહેલી છે. ૩૯૬
હવે ફરીને આ અધ્યાત્મ વિષયમાં અન્ય પંડિતેના મને છે તે જણાવે છે –
देवादिवंदनं सम्यक, प्रतिक्रमणमेव च । मैत्र्थादिचिन्तनं चैवत, सत्त्वादिष्वपरे विदुः ॥३९७ ॥
અર્થ–દેવ ગુરુને સમ્યગ રીતે વંદન કરવું તથા પ્રતિક્રમણ નિશ્ચયથી કરવું, સર્વ જીવે ઉપર મંત્રીભાવ વિચાર તેજ અધ્યાત્મગ છે એમ અન્ય આર્યો કહે છે. ૩૯૭
- વિવેચન–અજ્ઞાન આદિ અઢાર દોષ રહિત વીતરાગ પરમાત્મા તે દેવ જાણવા–
For Private And Personal Use Only