________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય રેગ વિષ વિકાર વિગેરે જે પ્રગટ થાય તે જે ધર્મ યાગનું અનુષ્ઠાન હાલમાં કાંઈક કરાય છે તે પણ બંધ થાય, અભક્ષ્ય સેવન કરવું પડે, તેથી બુદ્ધિમાં વિકાર થવાથી મારું ઉન્માર્ગમાં ગમન થાય, તેવા પ્રકારના અનેક ભયને મને સંભવ છે તેથી મારે શું કરવું ? કેાના ચરણમાં જવું? એમ વિચાર થાય તે જણાવે છે કે તેના કારણે આત્માને ઉત્તમ ન્યાય યુક્ત માર્ગ એ છે કે તેવા પ્રકારના ભયના ભેગે વીતરાગ દેવ, ઉત્તમ ધર્મ આરાધક ગુરૂ તેમજ સાધર્મિકનું શરણું લઈને તેમની આજ્ઞા પ્રમાણે ધર્મ એગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. જેમકે નગર ઉપર પરરાજ્ય એટલે શત્રુને ભય થાય તે ગામ ફરતે કેટ–કિલે રક્ષણ માટે
થાય છે, રેગ માટે ઔષધાદિકની ચિકિત્સા યેાગ્ય છે, ભૂત ગ્રહ પીડાના કારણે મંત્રાદિકનું શરણ આવશ્યક થાય છે, તેમ વિરૂદ્ધ પ્રવૃત્તિને ભય ઉભું થાય તે મહાગીતાર્થ ઉપયોગી ગુરૂ આદિનું શરણ કરવું તે સમ્યમ્-મહાન લાભદાયક થાય છે. એટલે દેવ ગુરૂ ધર્મ તથા ધાર્મિક પુરૂષનું શરણ કરવાથી પાપના સમુહને નાશ થાય, એટલું જ નહિ પણ વિપરીત માર્ગની જે પ્રવૃત્તિ જીવાત્માને જે જે પાપ કર્મથી થતી હોય, તે વડે અશુભ કર્મને અનિકાચિત બંધ થત હોય તેવા પાપ કર્મને ગુરૂ દેવ વિગેરેનું શરણ કરવાથી નાશ થાય છે, કારણ શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મની અસ્થિ ત્ય શક્તિ છે, સંપૂર્ણ શ્રદ્ધા પૂર્વક આવી જે ભાવના અને પ્રવૃત્તિ તે પણ અધ્યાત્મ ગ જાણ. ૩૯૫
આ ભાવનામાં જે અધ્યાત્મત્વ રહેલું છે તે જણાવતાં
For Private And Personal Use Only