________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
શાંતિ માટે મારે કેમ કરવું ? શું ત્યાગ કરવું? શું આદરવુ? વિગેરેમાં આત્માની શક્તિ–વીના વિચાર કરવા તે પણ અધ્યાત્મ યાગ કહેવાય, કારણ તે પ્રાપ્ત થયેલા ધર્મોનું રક્ષણ કરવા પ્રવૃત્તિ કરાવે છે. ૩૯૪
હવે તે આત્મ સ્વરૂપનુ નિરીક્ષણ કેવી રીતે કરવું તે જણાવે છે
विस्रोतोगमने न्याय्यं भयादौ शरणादिवत् । गुर्वाद्याश्रयणं सम्यक् ततः स्याद्दुरितक्षयः ॥ ३९५ ॥
અથ—જો આત્મા વિપરીત આચાર પ્રવૃત્તિમાં ગમન કરશે તે તે દ્રુતિ આદિમાં ગમન કરનારા થશે તેના ભય છે તેથી ગુરૂ આદિનું શરણુ કરવું તેજ ચેાગ્ય છે. કારણ કે તેથી ક્રુતિના પાપના નાશ થાય છે. ૩૯૫
વિવેચન—આ સંસારમાં સર્વ જીવાત્મા ભવભ્રમણ્ કરે છે તેનુ મુખ્ય કારણ અજ્ઞાન અને મિથ્યાત્વ છે, અને ઇક્રિય ભાગની લાલસા છે તે પણુ વધ બંધન તથા દુર્ગાંતિનું કારણ છે, તે કારણે જે આત્માને સમ્યગ્દર્શન યુક્ત જ્ઞાન થયેલું છે તે આત્મા એમ વિચારે કે જો મારાથી ભગવાને કહેલા સન્માર્ગ થી વિપરીત ગમન પ્રમાદયેાગે થશે એટલે જ્ઞાન દર્શન તથા પરમાત્મા, ગુરૂ આદિની આશાતના થાય, વ્રત નિયમ યથાર્થ ન પળાય, સમ્યગ દર્શન રૂપ ધમ માર્ગોમાં શકા થાય, વિરૂદ્ધ ધની આકાંક્ષા થાય, ક્રિયામા માં પ્રમાદ થાય, તેા મેાક્ષની પ્રાપ્તિ અત્યંત દુÖભ થાય, અને અન ંત સંસારરૂપ ભવ સાગરમાં ભ્રમણ વધે, તેવા પ્રકારના ભય
For Private And Personal Use Only