________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
સાત્મના જે વ્યાપાર ક્રિયા થાય તે યાગ કહેવાય છે, એટલે આ ચેગ માત્ર બાહ્યથી પશુ સંસાર પ્રવૃતિવાળા હોવાથી લોકિક વ્યવહારથી તે જાણવા પણ અધ્યાત્મ સંબંધી ન જાણવા. જનવાદ એટલે લેાકમાં જે ન્યાય કથા, ઉક્તિઓ, લેાકપ્રવૃત્તિ કરાતી હોય તેની કથા કે જે આ આત્મયોગ રૂપ ધર્મોના અધિકારને અનુસારે વૃતાન્તા કહેવાતા હોય, તેમજ પાપાચ રણમાં હેતુ ન ખનતા હાય, તે લેાક કથા જાણવી. ત્રીજી લિંગ એટલે શત્રુને પક્ષી, પશુ તથા મનુષ્યના સુખથી સહસા નીકળેલા વચના કે જેને ઉપશ્રુતિ કહે છે તેના નિમિત્તો વિચારી ભાવી શુભાશુભના નિશ્ચય કરવા. એમ એ ત્રણની પેાતાની ચેાગ્યતાના વિચાર કરીને પ્રવૃત્તિ કરવી તેથી ચેગ્ય લાભ થાય છે. માટે એ ત્રણ વસ્તુ વિચાર કરવાના સ્થાન રૂપ છે. ૩૯૧
વિશેષ કરવા ચેાગ્ય છે તે જણાવે છે:एकान्त फलदं ज्ञेय-मतो धर्मप्रवर्तनम् । अत्यन्तं भावसारत्वात्, तत्रैव प्रतिबन्धतः ॥ ३९२ ॥
અથ—આ જેનું સ્વરૂપ કહેવાય છે તે યાગ થ એકાંત ફલ આપનારા છે એમ નિશ્ચય માનવું. તે ધર્મોની પ્રવૃત્તિ અત્યંત ભાવ ચુક્ત કરવી તે સારભૂત છે, જો ધર્મનું પ્રવર્તન ન કરવામાં આવે તે ઉચિત આચરણના પણ અભાવ થાય તેમ છે. ૩૯૨
વિવેચન—એમ પૂર્વે જે ઉચિત પ્રવૃત્તિ કહી તે કરતાં પણ અહિં‘સા, સંયમ, તપ આદિ ધર્મ ક્રિયામાં જે અત્યંત પ્રેમ
For Private And Personal Use Only