________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૭ પૂર્વક પ્રવૃત્તિ કરવી તે શ્રેષ્ઠતર છે, કારણકે તે એકતથી એટલે નિશ્ચયથી અત્યંત ઈષ્ટ ફલને આપનારી થાય છે. તે દાન, શિયલ, તપ વિગેરે ધર્મ પ્રવૃત્તિ પુન્ય બંધનમાં હેતુ થાય છે, આત્માના શુભ પરિણામે પ્રાયઃ કર્મ નિર્જરાન હેતુ થતા હોવાથી મનની શુદ્ધતા વડે જે ઉત્તમ ભાવ પ્રગટે, તે ધર્મ ધ્યાન રૂપ હોવાથી સર્વ વસ્તુઓમાં ભાવ ધર્મ સર્વ ધર્મમાં સારતત્ત્વ સ્વરૂપજ છે. તે વિના દાનાદિ કર્મ અને ધર્મની સફળતા નથી. આ દાનાદિક ધર્મ સર્વ ઉચિત પ્રવૃત્તિનું ઉપાદાન કારણ થાય છે. તે ધર્મના અભાવમાં ઉચિત પ્રવૃત્તિનું ફલ ઉદયભાવે–પ્રગટરૂપે ભેગવાતું નથી, એટલે ધર્મ વિષય શુભ ભાવના અભાવમાં પિતાને ઉચિત ક્રિયાની વિચારણાને અભાવ થાય છે. ૩૯૨
અહિં વિશેષ કહેવાનું છે તે જણાવે છે – तदभंगादिभयोपेत-स्तत्सिद्धौ चोत्सुको दृढम् । यो धीमानिति सन्न्यायात, स यदौचित्यमीक्षते ॥३९३॥
અર્થ–તે ધર્મપ્રવૃત્તિને જરા પણ ભંગ ન થાય તેવા. ભયથી યુક્ત છતા તે ધર્મની વિશેષ પ્રાપ્તિ માટે સદા ઉત્સુક દઢ ભાવથી રહેનારે જે હોય તે બુદ્ધિમાન સાચા ન્યાયથી ઉચિત ' પ્રવૃત્તિવાલે ધર્મમાં પ્રવૃત્તિને ઈચછનારે જાણ. ૩૯
વિવચન–તે ચાલતી રોગ પ્રવૃત્તિ એટલે સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રમય યમ, નિયમ આદિ ચોગ માર્ગની જે પ્રવૃત્તિ કરાય છે, તેમાં જરા ખામી ન આવે કે વીર્યા.
For Private And Personal Use Only