________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૮૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવા, એટલે લેાક વ્યવહારને અનુસારે ચાલવું તથા લિંગ એટલે મેાક્ષરૂપ કાની સિદ્ધિમાં જે પુષ્ટાલખન ઢાય તેવી પૂજા, ગુરૂ ઉપાસના અને હિંસા, ચેરી, અસત્ય, મૈથુન, પરિગ્રહના સર્વથા ત્યાગ, તેનુ ચિન્હ રજોહરણું, મુખવસ્ત્રીકારૂપ સાધુવેષ ધરવા, ધર્મ શ્રવણુ, શ્રદ્ધા, મૈત્રી, પ્રમાદ, માધ્યસ્થ્ય અને કરૂણા વિગેરે ભાવના, ધમ શાસનના પ્રભાવ દેખાડવારૂપ જે ચિન્હ છે તે કરવા, એટલે શાસ્રરૂપ જીનવર ભાષિત આગમ ગ્રંથને અનુસારે ધર્મ પ્રવૃત્તિ કરવી, તેમજ પેાતાની ઉચિતતારૂપ ચેાગતાના વિચાર કરવા પૂર્વક સ્વશક્તિ અનુસારે સર્વ ધર્મ કાર્ય માં ચોગ્ય પ્રવૃત્તિ કરવી, ત્રણ ચેાગની મુદ્ધતા કરવી, તેને અધ્યાત્મ કહેવાય છે. એમ ચોગમાર્ગના જેઓએ બહુ અભ્યાસ કરીને સત્ય અનુભવ મેળળ્યે છે તેવા પડિતા જણાવે છે. ૩૯૦
હવે આ વિષયમાં આચાય શ્રી પાતેજ જે કહેવા ચાગ્ય છે તે સ્વય' જણાવે છે—
योगाः कायादि कर्माणि, जनवादस्तु तत्कथा । शकुनादीनि लिङ्गानि, स्वौचित्यालोचनास्पदम् || ३९१ ॥
અથાગે એટલે કાયાદિના વ્યાપારા, જનવાદ એટલે લેાક સંબધી થાઓ, લિંગ એટલે શકુન વિગેરે નિમિત્તો માં પેાતાને આત્મ ધર્મના લાભમાં જે યાગ્ય હાય તેના વિચાર કરીને તે ક્રિયાના સ્થાનકા જાણવા અને તેમાં શક્તિ અનુસારે શુદ્ધ ભાવે પ્રવૃત્તિ કરવો. ૩૯૧
વિવેચન—યાગ એટલે કાયા વચન અને મનથી
For Private And Personal Use Only