________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૧ હવે જાપનું કાલ માપ જણાવતાં કહે છે – यथाप्रतिज्ञमस्येह, कालमानं प्रकीर्तितम् । यतो छकरणेऽप्यत्र, भाववृत्तिं विदुर्बुधाः॥ ३८७ ॥
અર્થ-જાપની જેટલી પ્રતિજ્ઞા કરાતી હોય, તેટલા કાલના માપ સુધી જાય સ્થિરતા પૂર્વક કરે તેમ જણાવે છે, તેથી અન્ય સમયમાં જાપ ન કરે તેપણું અહિં ભાવ વૃત્તિની શુદ્ધિ છે એમ ભેગી વિશારદે જણાવે છે. ૩૮૭ આ વિવેચન–જે વેગ મંત્રના જાપ માટેની જેટલા કાલ સુધીની પ્રતિજ્ઞા કરાતી હોય, તેટલા વખતના કાલ માનનું પ્રમાણ ઉલંઘન ન કરવા રૂપ પ્રતિજ્ઞા કરાય છે, એટલે પ્રાય: બે ઘડી એટલે એક સામાયિકના કાલ સુધીની પ્રતિજ્ઞા કરાય છે, એટલે તેટલે અભિગ્રહ ધ્યાની ધ્યાન માટે વા જાપક જાપ માટે કરી શકે છે, તે કાલ પછી શાન વા જાપને ત્યાગ કરે તે પણ માનસ વૃત્તિથી ભાવ રૂપ આદર કાયમ જ રહે છે, તે પણ દેષ રૂપ નથી એટલે નિર્દોષ છે, તે પણ જે સ્થિરતા રૂપ ભાવને વિક્ષેપ ન થાય તે વધારે કાલ જાય ક્રિયા કરાય તે અત્યંત શ્રેષ્ટ છે, તેમ બુદ્ધોરોગ તવ સ્વરૂપના જ્ઞાતાએ જાણે છે અને ઉપદેશ પણ કરે છે. ૩૮૭
તે વાતને ફરીને જણાવતા કહે છે – मुनीन्द्रः शस्यते वेन, यत्नतोऽभिग्रहः शुभः । सदाऽतो भावतो धर्मः, क्रियाकाले क्रियोद्भव॥३८८॥
For Private And Personal Use Only