________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૯
વિવેચન-મંત્રનો જાપ કરવાના વિષયમાં મનની ચંચળ પ્રવૃત્તિને ત્યાગ કરી મનને સ્થિર કરવું. તથા સાચા મંત્રના અક્ષરેમાં સંપૂર્ણ શુદ્ધતા કરવી, તે મંત્રના અક્ષર ઉપરથી જે વાગ્યાથી આવતા હોય તે મંત્રના અધિષ્ઠાયકના નામ ઉપર બહુમાન પૂર્વક આદર કરીને તે મંત્રના અધિઠિત દેવની પ્રતિમાનું આલંબન કરવું, એટલે ચિત્તવૃત્તિને– મનના પરિણામને તે પ્રતિમા ઉપર સ્થિર કરવી, તેથી ચગની શુદ્ધતા થાય છે. પરંતુ જે ચિત્તની વૃત્તિ ચંચળ થાય તે એટલે યેય ઉપર સ્થિર ન રહે ત્યારે તે જાપને છોડી દેવા જોઈએ. ૩૮૫
આવી રીતે ચંચળતા થયે જાપને ત્યાગ કરવામાં લાભ થાય તે જણાવે છે– મિથ્યારિત્યાગ-ગાજારાત્તત્ર વર્તન : तच्छद्धिकामता चेति, त्यागोऽत्यागोऽमीदृशः ॥३८६॥
અર્થ–તેવી ચંચળતામાં મંત્ર ગણવાનો ત્યાગ કરતા સિચ્ચા આચરણાને ત્યાગ થાય છે, ધાસોશ્વાસમાં તેનું જ રટન રહે છે, તેમજ શુદ્ધતાની ઈચ્છા રહેતી હોવાથી જાપનો ત્યાગ હોવા છતાં પણ જાપની પ્રવૃત્તિ કાયમ કહેવાય છે. ૩૮૬
વિવેચન–ચિત્તની વ્યગ્ર અવસ્થા હય, ચંચળતા હોય ત્યારે યુગ વિષયક મંત્ર જાપને ત્યાગ કરે એગ્ય છે, અવ્યવસ્થિત ચિત્તથી મંત્ર જાપ ઈષ્ટ ફલ આપવા શક્તિમાન નથી થતું તેથી તેવી અવસ્થામાં ત્યાગ કરવાથી મિસ્યા
For Private And Personal Use Only